Friday, February 28, 2014

બેંગલોરમાં સર્જાયું હતું રનોનુ રમખાણ, સચિનને ભારે પડ્યો હતો સ્ટ્રાઉસ

આજથી ત્રણ વર્ષ પહેલા 27 ફેબ્રુઆરી 2011ના રોજ બેંગલોરમાં વર્લ્ડકપ-2011ની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને ક્રિકેટપ્રેમીઓ ક્યારેય ભૂલશે નહી, કારણ કે આ મેચમાં રનોનું રમખાણ સર્જાયું

HISTORY : બેંગલોરમાં સર્જાયું હતું રનોનુ રમખાણ, સચિનને ભારે પડ્યો હતો સ્ટ્રાઉસભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સચિન તેંડુલકરે અને વીરેન્દ્ર સેહવાગે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા 7.5 ઓવરમાં 46 રનની ભાગીદારી Read more

'સરઘસ અને શાહી સ્નાન': હૈયેહૈયું દળાય એવી ભીડ સાથે મેળો પૂર્ણ

મહાશિવરાત્રિનાં મેળામાં આજે ભવનાથમાં હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી પડી હતી. આજે સવારથી લઇને રાત સુધી ભાવિકોની સંખ્યા પાંચ લાખને આંબી ગઇ હતી. રાત્રે નાગાબાવાઓનાં સરઘસ અને શાહી
'સરઘસ અને શાહી સ્નાન': હૈયેહૈયું દળાય એવી ભીડ સાથે મેળો પૂર્ણમહાશિવરાત્રિનો મેળો ગઇકાલે બપોર બાદ તેની પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો હતો. જોકે, ગઇકાલે સાંજથી ભાવિકોની કતારોમાં વધારો થતાં એસપીએ ગઇકાલથીજ દ્વિચક્રી સહિ‌ત તમામ પ્રકારનાં Read more

'જો મારી બીમાર માતાને કંઇ થશે તો હું એ લોકોને આખી જિંદગી નહીં ભૂલું'


સુબ્રતો રોયના દિકરા સીમાંતો રોય એ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે સહારા શ્રી ઉત્તર પ્રદેશ પોલીસની સાથે છે. તેમણે સવારે લખનૌ પોલીસની
'જો મારી બીમાર માતાને કંઇ થશે તો હું એ લોકોને આખી જિંદગી નહીં ભૂલું'સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રોયને મેજિસ્ટ્રેટની સામે રજૂ કરાશે. શુક્રવારના રોજ કોર્ટમાં રજા હોવાના લીધે તેમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઇ રહી છે. read more

Wednesday, February 26, 2014

'આ ગોરધનલાલ મારા ૪૮૨૦ નંબરના સ્કૂટર પર બહુ બેઠા છે’; મોદીનો ટોણો

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી વૈચારિક મતભેદોને કારણે નોખો ચોકો રચનારા ગોરધન ઝડફિયા અને તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નું મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં
'આ ગોરધનલાલ મારા ૪૮૨૦ નંબરના સ્કૂટર પર બહુ બેઠા છે’; મોદીનો ટોણો
જીપીપીના વિલીનીકરણના જાહેર સ્વાગત સમારોહમાં પરિવર્તન પાર્ટીના ઝડફિયા અને કાર્યકરોને પક્ષમાં આવકારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે લોકો ગયા છો, એવું તમને લાગ્યું હશે Read more 

Tuesday, February 25, 2014

મોદીની લહેર છે, તેની ના નહીં; કેજરીવાલની દરેક વાતની શરૂઆત મુકેશ અંબાણીથી અને અંત પણ

દેશની રાજનીતિમાં ઊથલ-પાથલ મચાવી નાખનાર એક નામ. રાતોરાત અતિ પ્રસિદ્ધિ, અતિ પ્રશંસા અને અતિ સમર્થન. એમનાથી જાગી અતિ અપેક્ષા, પરંતુ મુખ્યપ્રધાન પદ છોડવાથી ઊભી થયેલી ઘણી શંકા
મોદીની લહેર છે, તેની ના નહીં; કેજરીવાલની દરેક વાતની શરૂઆત મુકેશ અંબાણીથી અને અંત પણનરેન્દ્ર મોદીની ભારે ટીકા કર્યા પછી કેજરીવાલે અંતે એમ કહીને ચોંકાવી દીધા કે દેશમાં મોદીની હવા તો છે, આ વાતને નકારી શકાય નહીં. આમ તો તેમણે દરેક વાતની શરૂઆત પણ read more

Monday, February 24, 2014

અંબાણીના એક ખિસ્સામાં મોદી, બીજામાં રાહુલ ગાંધી: કેજરીવાલ

રવિવારનો દિવસ જાણે રાજકારણીઓ માટે રેલીવાર બની ગયો હોય તેવી રીતે ઉત્તરભારતના ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સભાનું સંબોધન કર્યું હતું. આમ આદમી
અંબાણીના એક ખિસ્સામાં મોદી, બીજામાં રાહુલ ગાંધી: કેજરીવાલકેજરીવાલે હરિયાણાના રોહતકમાં સભાને સંબોધી હતી. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રૈલી પંજાબમાં જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉતરાખંડની read more

કાર નાળામાં ખાબકતાં ચારનાં મોત, જોનારની આંખોમાંથી આંસુ વહી ગયાં

બનાસકાંઠાના ડીસા હાઇવે પર રાજમંદિર સિનેમા પાસે રવિવારે પરોઢે સુરતથી રાજસ્થાનના સીણદરી ખાતે વતનમાં જઇ રહે લા જૈન પરિવારની કારને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતાં કાર નાળામાં
કાર નાળામાં ખાબકતાં ચારનાં મોત, જોનારની આંખોમાંથી આંસુ વહી ગયાં
મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણદરીના વતની અને સુરત ખાતે કાપડ અને સાડીઓના વ્યવસાય સાથે સંકળાયેલા દિલીપભાઇ બાબુલાલ મહેતા (રહે. સેન્ડપાર્ક, અડાજણ, સુરત) read more  

'બાઈકને બચાવવા જતાં સ્ટીઅરિંગનો કાબૂ ગુમાવ્યો, જાનૈયાને જોઇ હેબતાઈ ગયો, બ્રેક મારી ન શક્યો

આણંદ શહેરની ઠક્કરવાડી પાસે જાનૈયા પર ફરી વળેલાં ડમ્પરના કારણે ત્રણ મહિ‌લાના મોત નિપજ્યાં હતાં. આ બનાવ સંદર્ભે શહેર પોલીસે ડમ્પર ચાલકની રવિવારના રોજ વિધિવત ધરપકડ કરી આગળની
'બાઈકને બચાવવા જતાં સ્ટીઅરિંગનો કાબૂ ગુમાવ્યો, જાનૈયાને જોઇ હેબતાઈ ગયો, બ્રેક મારી ન શક્યો’બોરસદ ચોકડીથી તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલું ડમ્પર ઠક્કરવાડી પાસે ડાન્સ કરતાં જાનૈયા પર ફરી વળ્યું હતું. જેને કારણે સ્થળ બે મહિ‌લાના મોત નિપજ્યાં હતાં, જ્યારે સારવાર દરમિયાન વરરાજાની 

Friday, February 21, 2014

આ રહ્યાં અંબાણીના A/C નંબર, વિદેશમાંથી કાળા નાણાં પાછા લાવી આપોને, મોદીજી

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ પ્રધાન મંત્રી અરવિંદ કેજરીવાલે આજે ફરીએકવાર નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીના સંબંધોને લઇ નવો વિવાદ ઉભો કર્યો છે. આજે કેજરીવાલે ભાજપના
5090160983- 984: આ રહ્યાં અંબાણીના A/C નંબર, વિદેશમાંથી કાળા નાણાં પાછા લાવી આપોને, મોદીજી’કેજરીવાલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે મુકેશ અંબાણી સાથેના સંબંધો મામલે મોદી મૌન કેમ મૌન થઇ જાય છે? અંબાણીએ કેન્દ્ર સાથે મળી ગેસના ભાવોમાં ફૂગાવો કરી નાખ્યો હતો. ભાજપ આ મામલે

Wednesday, February 19, 2014

ભારતીય ક્રિકેટનો ‘કેજરીવાલ’ બની ગયો છે ધોની, આંકડા આપી રહ્યા છે સાબિતી

2014ના વર્ષના પ્રથમ બે મહિનામાં બે હસ્તીઓ સૌથી વધારે ચર્ચામાં રહી હતી. પ્રથમ નંબરે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીજા નંબરે ભારતનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. બન્નેએ પોતાની
ભારતીય ક્રિકેટનો ‘કેજરીવાલ’ બની ગયો છે ધોની, આંકડા આપી રહ્યા છે સાબિતીકેજરીવાલ જ્યાં રાજકારણની પીચ ઉપર બેટિંગ કરી શક્યા નથી, તો બીજી તરફ ધોની વિદેશની ધરતી ઉપર કેપ્ટનશિપ સંભાળી શક્યો નથી. ધોની કેજરીવાલ કરતા જુનો ધુરંધર છે છતા read more

વડોદરામાં નવવધૂનું નવલું રૂપ: પેડલ રિક્ષામાં મારી એન્ટ્રી

અનોખી શાદી કન્સેપ્ટ તો હંમેશા રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં જ જોવા મળે છે, પણ મંગળવારે વડોદરામાં એક અનોખા વિવાહ રચાયા હતા. જેમાં મંડપમાં કન્યા રિક્ષામાં બેસીને આવી હતી.
વડોદરામાં નવવધૂનું નવલું રૂપ: પેડલ રિક્ષામાં મારી એન્ટ્રીવડોદરાની યુવતી નિકીતાએ લગ્ન મંડપમાં અનોખી રીતે એન્ટ્રી મારવાનો વિચાર કર્યો હતો. આ અંગે નિકીતાએ જણાવ્યું હતું કે,  'મને કંઈક અલગ રીતે લગ્નમાં એન્ટ્રી કરવી હતી. જોકે, read more 

નીચેના કપડાં પણ ઉતારી દેવા હતાને, મર્દાનગીની ખબર પડી હોત: આઝમખાનનો બફાટ

પ્રજાના મતોથી ચૂંટાઇ તેમના પ્રશ્નોનું પ્રતિનિધિત્વ સંસદ કે વિધાનસભામાં ગયેલા લોકશાહીના રક્ષકોના કરતૂતો રોજેરોજ છતાં થઇ રહ્યાં છે. આજે રાજ્યસભામાં તેલંગાણા મામલે થયેલા હોબાળામાં રાજ્યસભાના
નીચેના કપડાં પણ ઉતારી દેવા હતાને, મર્દાનગીની ખબર પડી હોત: આઝમખાનનો બફાટસાથે ટીડીપીના સાંસદોએ ઉદ્ધત વર્તન કર્યું હતું. સંસદમાં ગઇકાલે લોકસભા ટીવીના પ્રસારણ બંધ કરવાના મુદ્દે પણ આજે વિવાદ થયો હતો read more 

Monday, February 17, 2014

રાજમાર્ગ પર અર્ધનગ્ન મહિલાનું WALK, WHATSAPP પર ફરતી થઇ કલીપ

રાજકોટ શહેરનાં જિલ્લા પંચાયત ચોકમાં પણ સાતેક વર્ષ પહેલા આવો જ કિસ્સો બન્યો હતો. જેમાં પુજા નામની મહિલાએ ન્યાય મેળવવા માટે શહેરનાં રાજમાર્ગ પર માત્ર બિકની
રાજમાર્ગ પર અર્ધનગ્ન મહિલાનું WALK, WHATSAPP પર ફરતી થઇ કલીપ બનાવ બાદ દેશભરની મહિલા સંગઠનો રાજકોટ આવી પહોંચી હતી અને પુજાની મુલાકાત કરી તેનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રયાસો કર્યા હતા. read more 

નથવાણીના પુત્રના રાજા'શાહી' લગ્ન, મોદીના આશીર્વાદ, અંબાણીની હાજરી

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ અને રાજેશ ખાંડવાલાની પુત્રી ભૂમિના સોમવારે સાંજે ગુલમહોર ગ્રીન્સ ખાતે લગ્ન યોજાયા હતાં. નવીનતા એ
નથવાણીના પુત્રના રાજા'શાહી' લગ્ન, મોદીના આશીર્વાદ, અંબાણીની હાજરીવિન્ટેજ કારમાં આવી હતી. જ્યારે નવવધુને સિંહાસન જેવી ડોલીમાં લગ્ન મંડપમાં લાવવામાં આવી હતી. વરરાજાએ પણ પ્રસંગ અનુરૂપ મિત્રો સાથે ડાન્સ કર્યો હતો. પાર્શ્વગાયિકા આશા ભોંસલે પણ read more

‘ખાતો નથી,ખાવા દેતો નથી’: મોદીના રાજમાં તેમનો જ કાર્યકર બેરોજગાર યુવાનોના કરોડ ચાઉં કરી ગયો

મહેસૂલ વિભાગમાં તલાટીની નોકરી અપાવવાના બહાના હેઠળ યુવાનો પાસેથી કરોડો રૂપિયા ખંખેરનાર કલ્યાણસિંહ ચંપાવતને પોલીસે ૧.૪૩ કરોડ રૂપિયા સાથે રંગેહાથ ઝડપી લીધો છે ત્યારે હવે તેના અનેક
‘ખાતો નથી,ખાવા દેતો નથી’: મોદીના રાજમાં તેમનો જ કાર્યકર બેરોજગાર યુવાનોના કરોડ ચાઉં કરી ગયોપાસેથી પૈસા પડાવીને સરકારી નોકરીઓ આપતો હતો. કલ્યાણસિંહ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિ‌ત અનેક મંત્રીઓ અને ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે જાહેર સમારંભોમાં ઉપસ્થિત રહેલો છે. read more

વચગાળાનું બજેટ: INCOME એજ, TAX એજ, દેશી મોબાઇલ અને SUV થશે સસ્તાં

દેશના નાણાંમંત્રી પી.ચિમ્દમબરમે આજે યુપીએ-2 સરકારનું છેલ્લું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ વોટ ઑન એકાઉન્ટના રૂપમાં સંસદના પટલ પર મૂકી દીધું છે. બજેટમાં દેશના અર્થતંત્રને મજબૂતી આપવા અને
વચગાળાનું બજેટ: INCOME એજ, TAX એજ, દેશી મોબાઇલ અને SUV થશે સસ્તાંસુધારા પર જોર આપ્યું છે. દિલચસ્પ છે કે આ બજેટ જૂલાઇ સુધીનું જ રજૂ કરી રહ્યા છે. ત્યારબાદ બજેટ ચૂંટણીમાં જીતીને આવનાર નવી સરકાર રજૂ કરશે. read more

Friday, February 14, 2014

અમદાવાદીઓનું વેલેન્ટાઈનઃ તુને મારી એન્ટ્રીયા ઔર દિલમે બજી ઘંટી


14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. ખાસ કરીને નવ યુવાનો અને કોલેજીયનો માટે વેલેન્ટાઈન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ. પોતાને ગમતી છોકરી કે છોકરાને પોતાની દિલની વાત કહેવાન
 
અમદાવાદીઓનું વેલેન્ટાઈનઃ તુને મારી એન્ટ્રીયા ઔર દિલમે બજી ઘંટીઆવી જ રીતે ગઈકાલે અમદાવાદમાં પ્રેમી પંખીડાઓ દ્વારા વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક પિકનિક સ્થળો પર પ્રેમી પંખીડાઓ મળ્યા હતા અને પોતાની દિલની લાગણીઓ વ્યક્ત કરી read more 

અમદાવાદઃ કિશોરીએ બારી સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો

એક તરફ અમદાવાદીઓએ વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરવામાં મસ્ત હતા, ત્યારે ઘાટલોડિયાના બંસીભાઈ પટેલના પરિવાર પર શોકનું મોજી ફરી વળ્યું. તેમની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧પ વર્ષની દીકરી
અમદાવાદઃ કિશોરીએ બારી સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધોમાનસી ઘાટલોડિયા સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસેની ભગીરથ સોસાયટીમાં બંસીભાઇ પટેલ મોટી દીકરી હતી અને તે શારદા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. રિક્ષા ભાડે આપવાનો વ્યવસાય કરતા read more 

આજથી મિશન લોકસભામાં કેજરીવાલ વ્યસ્ત, નિશાન પર હશે મોદી, અંબાણી બની શકે છે ચૂંટણી મુદ્દો

માત્ર 49 દિવસમાં જ દિલ્હીના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દેનારા અરવિંદ કેજરીવાલ અંગે આપના સ્થાપકો પૈકી એક પ્રશાંત ભૂષણે કહ્યું કે તેઓ ઈચ્છતા ન હતા કે કેજરીવાલ સરકારનું પતન થાય, પરંતુ

આજથી મિશન લોકસભામાં કેજરીવાલ વ્યસ્ત, નિશાન પર હશે મોદી, અંબાણી બની શકે છે ચૂંટણી મુદ્દોહવે એ સ્પષ્ટ છે કે કેન્દ્ર સુધી સત્તા પર પહોંચવું હોય તો લડાઇ નરેન્દ્ર મોદી સાથે જ છે. આ ઉપરાંત કેજરીવાલે ભાષણથી સંકેત આપી દીધા. હવે તેમના નિશાન પર સૌથી વધુ મોદી જ રહેશે. ચૂંટણીમાં મોદી read more

સાહેબ, આ મારા અંતિમ પ્રણામ હોઇ શકે, હવે થાકી ગયો છું : આસારામ


સગીર કિશોરીના યૌન સતામણી મામલે આસારામ સહારોપી શિવા અને શિલ્પીની જામીન બાદ ગૂરૂવારે જોધપુર જિલ્લા અદાલતમાં હાજર થયા હતા. કોર્ટમાં તેમણે પોતાની સારવાર અંગે ખાસ્સી નારાજગી

Email Print Comment
સાહેબ, આ મારા અંતિમ પ્રણામ હોઇ શકે, હવે થાકી ગયો છું : આસારામપોતાની ઉંમર પણ આસારામે જણાવી નહોતી. આસારામ કોર્ટ પહોંચતા જ જજને કહ્યું હતું કે, સાહેબ, આ મારા અંતિમ પ્રણામ હોઇ શકે છે. હું અહીં આવતાં-આવતાં હવે થાકી ગયો છું.  read more

અમદાવાદઃ 'ચાય પે ચર્ચા'માં વિવેક ઓબેરોય- પરેશ રાવલ ધક્કે ચડ્યા


તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદથી 'ચાય પે ચર્ચા' અભિયાનની શરૂઆત કર્યા પછી સમગ્ર દેશમાં આ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગઈ કાલે આનંદીબેનના મત વિસ્તાર

અમદાવાદઃ 'ચાય પે ચર્ચા'માં વિવેક ઓબેરોય- પરેશ રાવલ ધક્કે ચડ્યાબોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય અને પરેશ રાવલની ઉપસ્થિતિમાં વધુ એક નમો ટી સ્ટોલનો પ્રારંભ થયો હતો. અમદાવાદમાં વિવેક ઓબેરોય આવવાનો હોવાની જાણ થતાં જ સમગ્ર અમદાવાદમાંથી 

Thursday, February 13, 2014

હિરાના કારીગરથી 47000 કરોડનું સામ્રાજ્ય, કોલસામાં ચમક્યું નસીબ

આમ આદમી પાર્ટી (આપ)એ એક પછી એક ટોચના ધનિક ઉદ્યોગપતિઓને બાનમાં લેવાની જાણે રીતસરની હરિફાઇ લગાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી બાદ હવે ગુજરાતના બિલિયોનર

હિરાના કારીગરથી 47000 કરોડનું સામ્રાજ્ય, કોલસામાં ચમક્યું નસીબઆપ'ના નેતા યોગેન્દ્ર યાદવે મોદી વિરૂદ્ધ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે. તેમણે અદાણી ગ્રૂપ સાથે મોદીના નજીકના સંબંધો અને ગુજરાત સરકારના પ્રદર્શન સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. મોદી અને અદાણી વચ્ચે શું સંબં read more 

મોદી અને અમેરિકાના રાજદૂત વચ્ચે ‘દૂત’ બનેલા અધિકારીને ઓળખો


ભારતમાં અમેરિકાનાં નાં રાજદૂત નેન્સી પોવેલે આજે (ગુરુવારે) મુખ્યમંત્રી નિવાસ સ્થાને નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી. તેમની વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશે ચર્ચા થઇ હતી. આ મુલાકાતને

મોદી અને અમેરિકાના રાજદૂત વચ્ચે ‘દૂત’ બનેલા અધિકારીને ઓળખોઅમેરિકા બન્ને માટે બહુ જ મહત્વની મુલાકાત માનવામાં આવે છે. અમેરિકન રાજદૂત બુધવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. અમદાવાદ એરપોર્ટ પર ઉત્તરેલા નેન્સીનું લાલ જાજમ પર read more 

Wednesday, February 5, 2014

ચોથી વાર ત્રીજો મોરચો, મોદીને રોકવા માટે ૧૧ પક્ષો ભાઇ-ભાઇ

ચૂંટણી આવતાં જ ફરી એક વાર ત્રીજો મોરચો આકાર લેવા માંડયો છે. બુધવારે દિલ્હીમાં ૧૧ પક્ષો સાથે આવ્યા. તેમાં ચાર ડાબેરી પક્ષો , સપા, જદયુ ,અન્ના દ્રમુક ,બીજદ, આસામ ગણ પરિષદ , ઝારખંડ વિકાસ
ચોથી વાર ત્રીજો મોરચો, મોદીને રોકવા માટે ૧૧ પક્ષો ભાઇ-ભાઇમોદી ભાજપની જનચેતના રેલીમાં બોલી રહ્યા હતા. ખાસી ભીડ હતી. પાડોશી હોવાને કારણે બિહારના પણ ઘણા નેતા મંચ પર હતા. મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના 'પરિવર્તન’ના સૂત્રની મજાક read more

ફેસબુકની વૉલ અને વડોદરાનો પથ્થરમારો : આ ટ્રેન્ડ બની શકે છે ખતરનાક

ફેસબુક અને વોટ્સઅપ પર મુસ્લિમોના પવિત્ર સ્થાન મક્કા શરીફની તસવીર સાથે ધૃણાસ્પદ છેડછાડ કરી ઇન્ટરનેટના માધ્યમથી વિવાદાસ્પદ ફોટાને અપલોડ કરતાં ફેલાયેલા રોષના પડઘા મોડી રાત્રે વડોદરામાં
ફેસબુકની વૉલ અને વડોદરાનો પથ્થરમારો : આ ટ્રેન્ડ બની શકે છે ખતરનાકઉશ્કેરાયેલા ટોળાએ વિટકોસની બસોને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવતાં ભારે દોડધામ મચી હતી. પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેવા માટે લાઠી ચાર્જ કરીને ટોળાને વિખેર્યા હતાં. પોલીસે એક 

પરિમલ નથવાણીના દિકરાનું ભવ્ય રિસેપ્શનઃ માંધાતાઓની હાજરી

ઝારખંડના રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના દિકરાનું ગઈ કાલે અમદાવાદમાં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. જેમાં સમગ્ર દેશની અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓ
પરિમલ નથવાણીના દિકરાનું ભવ્ય રિસેપ્શનઃ માંધાતાઓની હાજરીગઈ કાલે(મંગળવારે) શહેરના એસ.જી. હાઈ વે પર આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં રાજકીય માંધાતાઓમાં મહેસૂલમંત્રી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા read more

Monday, February 3, 2014

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ


ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો હતો. અમેરિકાની જેનીફર અને બોરસદનો મયંક લખલાણી રવિવારે લગ્નગ્રંથિથી જોડાયા હતા. મયંકના પિતાના મિત્ર ભાવેશ અરુણભાઇ

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલએવું કહેવાય છે કે 'સગપણ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, ધરતી પર તો તેની ઉજવણી કરાઈ છે.' એનઆરઆઇ પંથક તરીકે જાણીતા ચરોતરમાંથી યુવતીઓ લગ્ન કરીને અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા read more

સચિન તેંડુલકર અને પ્રો. રાવને ભારત રત્ન એનાયત

વર્ષ 2014 માટે ભારત રત્ન આપવાનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ ખાતે યોજાયો હતો. જેમાં વિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. યુએનઆર રાવ તથા ક્રિકેટર સચિન તેંડુલકરને ભારત રત્ન પદક તથા પ્રશસ્તીપત્રક
સચિન તેંડુલકર અને પ્રો. રાવને ભારત રત્ન એનાયતસચિને કાળા રંગનું શેરવાની પહેર્યું હતું. આ પ્રસંગે સચિનના પત્ની અંજલિ તથા પુત્રી સારા પણ હાજર હતા. જ્યારે બંનેને પદક એનાયત કરવામાં આવ્યા ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. read more

Sunday, February 2, 2014

આહનાના રિસેપ્શનમાં બચ્ચન, અંબાણી અને મોદી રહ્યા હાજર

રવિવારના રોજ હેમા માલિની અને ધર્મેન્દ્રની દિકરી આહના દેઓલનાં લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાઇ ગયું. આ પ્રસંગે બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ, રાજનેતાઓ અને સંતો  ઉમટી પડ્યાં હતાં.

આહનાના રિસેપ્શનમાં બચ્ચન, અંબાણી અને મોદી રહ્યા હાજરએક જ છત નીચે દેશની નામી હસ્તીઓએ હાજરી આપી રિસેપ્શનને ભવ્યતા બક્ષી હતી. લગ્નમાં અમિતાભ બચ્ચન, જયા, અભિષેક અને ઐશ્વર્યા સિવાય રેખાએ પણ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. અમિતાભ સિલ્ક સાડીમાં read more

કોંગ્રેસે ઝેરની ખેતી કરી, હવે વિકાસનું રાજકારણ રમવાનો સમય: મોદી

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રવિવારે મેરઠમાં કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પર વળતો પ્રહાર કર્યો. સોનિયાએ શનિવારે કર્ણાટકના ગુલબર્ગમાં ભાજપનું નામ લીધા વગર કહ્યું હતું,

કોંગ્રેસે ઝેરની ખેતી કરી, હવે વિકાસનું રાજકારણ રમવાનો સમય: મોદીઝેરની ખેતી કરે છે. આના જવાબમાં મોદીએ કહ્યું, સૌથી વધુ ઝેર તો કોંગ્રેસે ચાખ્યું છે, સૌથી વધુ ઝેર તો તેના જ પેટમાં છે. મોદીએ પ‌શ્ચિ‌મ ઉત્તરપ્રદેશના મેરઠમાં રેલીને સંબોધી હતી. અહીં લોકસભાની ૧પ સીટો read more

આ રીતે પાર પાડ્યું ઓપરેશન દિલ્હી: ફકીરનો વેશ અને ભરવાડની ભલાઈ, પોલીસને હાથ આવી મલાઇ


અમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા હિતેશ ઝવેરીની લૂંટ અને હત્યાના કેસનો ભેદ અમદાવાદ પોલીસે ૧૫ દિવસમાં જ ઉકેલી નાખ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે દિલ્હીથી પકડાયેલા બે

આ રીતે પાર પાડ્યું ઓપરેશન દિલ્હી: ફકીરનો વેશ અને ભરવાડની ભલાઈ, પોલીસને હાથ આવી મલાઇ!ઉત્તરપ્રદેશના બુલંદ શહેર જિલ્લાના કુલસેના ગામની સરપંચ અને સમાજવાદી પાર્ટીની સભ્ય છે. એક સપ્તાહથી દિલ્હીમાં ધામા નાખનારી ક્રાઇમ બ્રાન્ચની બે ટીમોએ ફકીરનો વેશ ધારણ કરી મુખ્ય બે શૂટર read more