Tuesday, December 31, 2013

જાસૂસીકાંડે કોંગ્રેસમાં પડાવ્યા ભાગલા! કોંગ્રી નેતાઓએ મોદીનો કર્યો બચાવ?

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારે મહિ‌લાની જાસૂસી અને ફોનટેપિંગ થયાનો મુદે રાજકીય વમળો સર્જા‍યાં છે. મોદી સામે કરાયેલા આક્ષેપો અને ફોનટેપિંગની સઘન અને ન્યાયિક તપાસ કરવાની માગણીઓ વિરોધ પક્ષોએ કરી છે ત્યારે જાસૂસીકાંડની તપાસના મુદ્દે કોંગ્રેસમાં મતભેદ સર્જા‍યો છે. તપાસના સમર્થન અને વિરોધ કરતાં બે જૂથ ઊ
ભાં થતાં કોંગ્રેસમાં જ ભાગલા થઈ ગયા છે.

અ'વાદી કુડીનું 2014ને વધાવવા 'સાહસ', કરાવ્યું બોડી પેઇન્ટ

અમદાવાદ હવે નવા વર્ષને વધાવવા માટે ઉતાવળું બન્યું છે. ત્યારે એક અમદાવાદી યુવતીએ 2014ને વધાવવા માટે બોડી પેઇન્ટ કરાવ્યો છે. તેણે પોતાના પીઠના ભાગે વેલકમ 2014 ચીતરાવ્યું છે. આ સિવાય પણ 2014ને વધાવવા માટે અલગ અલગ થીમ પર યુવાનો તૈયારી કરી રહ્યા છે. અમદાવાદીઓ 2014ને વધાવવા અને 2013ને બાય બાય કરવા મા
ટે પણ થનગની રહ્યા છે.

આપ’નો ઉદભવ: મોદીના મિશન PM પર જોખમ?, 200 બેઠક પર અસર થવી સંભવ

દિલ્હીમાં પ્રત્યેક પરિવારને પ્રતિદિન 666 લીટર પાણી મફતમાં આપવાની જાહેરાત કરી કેજરીવાલ સરકારે વિરોધીઓએ સણસણતો જવાબ આપી દીધો છે. કોંગ્રેસ, ભાજપ સહિત અનેક નિષ્ણાંતો આપની વહિવટી ક્ષમતાને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. હાલના સમયે આપ અંગે જે સવાલો પૂછવામાં આવી રહ્યા છે, તેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આપના વચનો વ્યાવહારિક છે ? શું સસ્તી વીજળી આપવી સંભવ છે ?શું જનલોકપાલ જે
વા વચનો આપ પૂરા કરી શકશે

Sunday, December 29, 2013

સ્વામિનારાયણ મહોત્સવમાં રચાયા ત્રણ વિશ્વ રેકોર્ડ, ભવ્ય શોભાયાત્રા

જૂનાગઢની પાવન ભૂમીમાં પવિત્ર સ્વામીનારાયણ ૭૩૦ મહામંત્ર મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.દરરોજ લાખોની સંખ્યામાં હરીભક્તો તેનો લાભ લઇ રહ્યા છે. ત્યારે મહોત્સવનાં આઠમાં દિવસે જવાહાર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરેથી હાથીની અંબાડી પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આજે નિકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યા
માં હરીભક્તો જોડાયા હતા

જિંદગી સાથેની રેસમાં શુમાકર પાછળ,સર્જરી પછી પણ હાલત નાજુક

દુનિયાનાં ટોચનાં કાર રેસરોમાં સામેલ માઇકલ શુમાકર ફ્રાન્સમાં સ્કીંગ કરતી વખતે એકાએક પટકાઇ જતા થયેલી ઇજાને કારણે કોમામાં સરી પડ્યો છે અને હાલ જીંદગી સામે જંગ લડી રહ્યો છે. પોતાનાં પુત્ર સાથે સ્કીંગ કરતી વખતે તે અચાનક પડી ગયો હતો અને તેનું માથુ એક પથ્થર સાથે ટકરાઇ જતાં ગંભીર ઇજા
આ પૂર્વ ફોર્મુલા વન રેસરને ફ્રાન્સનાં ગ્રેનોબલમાં એક હોસ્લિટલમાં સારવાર અપાઇ રહી છે, જ્યાં એક ટોચનાં બ્રેઇન સર્જન પણ આવી પહોંચ્યા છે. શુમાકરનો પરિવાર પણ હોસ્પિટલમાં છે, જ્યાં તબીબી સૂત્રોએ એ વાતને સમર્થન આપ્યું હતું કે તેની હાલત ક્રિટીકલ છે અને હાલ તે બ્રેઇન હેમરેજ સામે ઝઝૂમી રહ્યો છે
પહોંચી હતી.

મોદીને રોકવા કેજરીવાલની ‘આપ’ સરકારનો ‘બાપ’ બન્યું અમેરિકા

સમગ્ર દેશમાં અને વિશેષ રૂપે ઉત્તર ભારતમાં આમ આદમી પાર્ટીની વાહ વાહ થઈ રહી છે અને તેના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કામ કરવાની શૈલીથી સહુને અચરજ પણ થઈ રહ્યું છે ત્યારે એવી એક હકીકત પણ બહાર આવી છે જે જાણીને તેના ચાહકો અને વિરોધકોને પણ અચરજ નહીં પણ આશ્ચર્યનો આંચકો લાગી શકે છે. રાજદૂત દેવાયાની ખોબ્રાગાડેને સ્ટ્રીપ કરવાના કારણે ભારત સાથે તંગ સંબંધો બાંધનાર અમેરિકા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ‘આપ’ની ‘બાપ’ બનીને બેઠી છે.

Friday, December 27, 2013

લોકસભાની બેઠકમાં ઝંપલાવશે આપ, ભાજપ-કોંગ્રેસની ઉડી ઉંઘ

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં અસાધારણ સફળતાથી આમ આદમી પાર્ટી ખાસ્સી ઉત્સાહિત છે. પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીઓમાં ઝંપલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુરૂવારે પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ, સંજય સિંહ અને વિનોદકુમાર બિન્નીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પાર્ટીએ પશ્ચિમ બંગાળ, યુપી, મહારાષ્ટ્ર કેરળ, હરિયાણા અને ગુજરાતમાં ચૂંટણીઓ લડવા
નું એલાન કર્યું છે. આ માટે ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે

નરેન્દ્ર મોદી ચોર છે : ‘બિગ બોસ’ના અમદાવાદી સ્પર્ધકનો બફાટ, વિવાદ

રિયાલિટી શો 'બિગ બોસ' વધુને વધુ વિવાદોમાં ઘેરાઇ રહ્યું છે. આ વખતે એક નિવેદનના કારણે વાત ગંભીર બની છે. 'બિગ બોસ'ના સ્પર્ધક એજાઝ ખાને BJPના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ અસભ્ય શબ્દ ઉચ્ચાર્યા છે. આ અંગે સમગ્ર પાર્ટીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. BJPના MLA ગોપાલ શેટ્ટી અને આશિષ સેલરે સમતા નગર નગર પોલીસ સ્ટેશને FIR દાખલ કરી છે. આ કેસ લોનાવાલા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

Thursday, December 26, 2013

મોદીએ બંને સમુદાયોને એખલાસનું વાતાવરણ બનાવવા કરી હતી વારંવાર અપીલ : કોર્ટ

૨૦૦૨ના રમખાણો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ઉચ્ચ અમલદારોએ રચેલા પૂર્વયોજિત ષડયંત્રનું પરિણામ હતા અને આ માટે તેમની સામે ગુનો નોંધવો જોઈએ તેવી ઝાકિયા જાફરીની માંગ સ્પષ્ટપણે ફગાવી દેતાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ મામલે મોદી સહિ‌
ત તમામને ક્લીન ચીટ આપતાં રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો છે

દિલ્હી સરકારનું સપનું ‘શોભન સરકાર’ના સપના જેવું નથી

દિલ્હીમાં ઘરે-ઘરે દરરોજ 700 લીટર પાણી મફત અને ચાર મહિનામાં વીજળીના ભાવ અડધા કરી આપવાના નવોદિત આમ આદમી પાર્ટીના દાવાઓનું વિરોધી પાર્ટીઓ ખંડન કરવાની સાથે-સાથે તેની મજાક ઉડાવી રહી છે. વિરોધી પાર્ટીઓ માની રહી છે કે આપ આમ કહીને માત્ર ફેંકી રહી છે. કેજરીવાલે સરકાર બનાવવાની જાહેરાત કરી તે જ દિવસે શિલા દીક્ષિતે પણ કહ્યું હતું કે જોઈએ છે કેવી રીતે પૂરા કરે છે વચનો. કારણ કે તેમના મતે કેજરીવાલે જે પ્રકારના સપના દિલ્હીવાસીઓને બતાવ્યા છે તે પૂરા કરવા શક્ય નથી.

મોદી ફોર PM : દિલ્હીમાં કેસરિયો લહેરાવવા આ ત્રિપુટી બનશે સારથિ

લોકસભાની ચૂંટણીઓની જાહેરાતને આડે લગભગ દોઢસો દિવસથી પણ ઓછો ગાળો વધ્યો છે. આ સંજોગોમાં તમામ રાજકીય પક્ષોએ આગામી ચૂંટણીઓ માટે કમર કસી છે. મુખ્ય બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછીના રાજકીય સમીકરણો અંગે ગણતરીઓ માંડવી શરૂ કરી દીધી છે

ગમતાંનો કરીએ ‘ગુલેલ’ : ‘સાહેબ’ માટે મહિલાની જાસૂસી, એનું સ્ટિંગ અને તેની પર બીજું તપાસ પંચ

રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને તેમના નજીકના મનાતા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ચર્ચા જગાવનાર યુવતી જાસૂસી પ્રકરણની તપાસ માટે તપાસ પંચ નીમવા કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ
અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Tuesday, December 24, 2013

દિલ્હીમાં 'આપ' સંભવિત 'આમ' પ્રધાનો, વિશેષતા છે અલગ

એક જ વર્ષ કામ કરીને દુનિયામાં ભાગ્યે જ કોઈએ સરકાર બનાવી હશે. તેની તાકાત આમ આદમીનો સાથ લઈને તેના ઉપર અસરકારક અમલ કરીને બતાવનારા લોકો છે. એવા લોકો કે જેઓ આખી દુનિયામાંથી પોતાનું કામ છોડીને આવ્યા છે. રાજકારણમાં એવો પ્રયોગ કરવામાં આવ્યો કે સહુ દંગ થઈ ગયા. ટાઈમ મેગેઝિને લખ્યું હતું કે જનતા અરવિંદ અને તેના માણસો પાસેથી એવી અપેક્ષા રાખી રહી છે કે સારી અને ઇમાનદાર સરકાર બને. તેનું પ્રથમ પગથિયું રહેશે પ્રધાનોની પસંદગી કરવી. નિર્ણય મંગળવારે થશે પરંતુ કેટલાક લોકોની દાવેદારી સૌથી વધારે છે

‘આપ’ના ફેક્ટર સામે રણનીતિ તૈયાર કરવા મોદી દિલ્હીમાં

આથી જ આજે ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા મિશન 2014 માટેની રણનીતિ પર નવેસરથી વિચારણા કરવા માટે દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી છે. જ્યાં પ્રચાર સમિતિના અધ્યક્ષ અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આપના ફેક્ટરને ખાળવા રણનીતિના નવા ચેપ્ટર તૈયાર કરવામાં આવશે. કારણ કે પાર્ટીનો એક વર્ગ દિલ્હીમાં મુખ્યપ્રધાન બનવા જઈ રહેલા અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીના મિશન પીએમ માટે ખતરો માની રહ્યો

અમદાવાદમાં અનશન પર ઉતરેલી સાધનાની તબિયત લથડી

અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં પુષ્પમ કોમ્પલેક્સમાં ભાડે આપેલી દુકાન તબીબોએ પચાવી પાડતાં દલીત અને વિધવા મહિલા જંગે ચડી છે. પાંચ-છ દિવસથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતરેલી મહિલાએ દુકાન પરત આપવાની માગણી કરી છે. ભૂખ હડતાળને કારણે તેની તબિયત આજે ખૂબ બગડી ગઈ છે. જેની જાણ થતાં 108 ઘટના સ્થળે આવી પહોંચી છે. જોકે, મહિલાએ કોઈ પણ સારવાર લેવાની કે ભૂખ હડતાળ પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ આ અંગે પ્રેસર વધતાં અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મનસે પ્રમુખ રાજ ઠાકરે મહાનાયક અમિતાભના પગમાં, માંગી માફી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને મનેસના પ્રમુખ રાજ ઠાકરે પાંચ વર્ષ બાદ સોમવારના રોજ એક મંચ પર સાથે આવ્યા હતાં. બંનેએ એકબીજાને માફ કરી દીધા છે અને બંનેએ એકબીજાની પ્રશંસા કરી હતી. બધાની નવાઈ વચ્ચે રાજ ઠાકરે અમિતાભ
ના પગમાં ઝૂકી ગયા હતાં અને આશીર્વાદ માંગ્યા હતાં.

Monday, December 23, 2013

આવતા વર્ષે પૂરું થઇ જશે અફઘાનિસ્તાન યુદ્ધઃ બરાક ઓબામા

અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં થઈ રહેલી કરોડો ડોલરની બરબાદીથી નારાજ થયેલા દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે આગામી વર્ષે યુદ્ધ સમાપ્ત થઈ જશે. ઓબામાએ આ વર્ષની અંતિમ પત્રકાર પરિષદમાં દેશવાસીઓને સંદે
શ આપ્યો કે આગામી વર્ષના

કર્ણાવતી ક્લબમાં કમઠાણ : AGMમાં મારામારી, ખુરશીઓ ઉછળી

અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે આજે સવારે નવ વાગ્યે મળેલી સાધારણ સભા (એજીએમ)માં ઠરાવ વાંચ્યા વિના જ પસાર કરી દેવામાં આવતાં હોબાળો થયો હતો. આ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતાં ગિરીશ દાણી ગ્રુપના સભ્યોએ અજય પટેલ ગ્રુપના ઉમેદવારો પર હુમલો કરી દીધો હતો, જેમાં ત્રણ સભ્યોને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

હવે ‘ઝાડુ’ નહીં, ‘જાદુ’ની પડશે જરૂર : ‘આપ’ના 10 wonderful વચનો

આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં સરકાર રચવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષના કેન્દ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની લીડરશીપમાં આપની સરકાર દિલ્હીમાં બનશે. આ સરકારને બહારથી કોંગ્રેસનું સમર્થન હશે. આગામી 26
મીએ સરકારની શપથવિધિ થાય એવી સંભાવના છે

Saturday, December 21, 2013

આ 7 શેરમાં તેજીનો નવો સંચાર, થશે તગડો નફો

વિતેલા સપ્તાહમાં રિઝર્વ બેન્કની પોલિસી તેમજ અન્ય સરકારી ઉત્પાદનના આંકડાઓ કેવા આવશે. તેના અવઢવમાં શેર બજાર સતત ઘસાતું રહ્યું. પરંતુ રિઝર્વ બેન્ક તમામ રેઇટ ફેરફાર રહિત રાખતા બેન્કિંગ શેરોના સથવારે હાઉસિંગ, ઓટો શેરોમાં પણ ચહલપહલ શરૂ થતાં બુધવારે બજારમાં તીવ્ર ઉછાળો જોવાયો. બાદ સપ્તાહના અંતિમ દિવસે પણ વેલ્યુ બાઇંગ આવતા વેચામો કપાતા ફાર્મા, આઇ.ટી., બેન્કિંગ તેમજ ઓટો શેરોમાં સપ્તાહના ઊંચા ભાવ અને પસંદગીના આઇ.ટી. શેરોમાં 52 સપ્તાહના ઊંચા ભાવ જોવાયા હતા. નિફ્ટીમાં 6280નું પ્રતિકારક છે. તે ક્રોસ

રક્ષક જ બન્યા ભક્ષકઃ પાંચ પોલીસવાળાનો વિદ્યાર્થિની પર દોઢ મહિના સુધી બળાત્કાર

ચંદીગઢમાં રક્ષક જ ભક્ષક બન્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલની બહાર તહેનાત કરવામાં આવેલી પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓએ ધો. દસની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું હતું. લગભગ દોઢ મહિના સુધી આ ક્રમ ચાલ્યો હતો. પીડિતા એટલી હદે ત્રાસી ગઈ હતીકે, તેણે ગુરૂવારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો
, ત્યારે આ ઘટના સામે આવી હતી.

સુરતઃ પતિને શોધવા ગયેલી મહિલાને કેફી પીણું પીવડાવી છેડતી

લિંબાયત વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિ સાથે ઘરમાં બોલાચાલી થઇ હતી. પતિને ખોટું લાગી જતા ગત તા. ૧૦.૧૨.૧૩ના રોજ તે પોતાના ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર જતો રહ્યો હતો. આ ગૃહીણી પોતાના નાના પુત્રને લઇને પતિને શોધવા માટે પોતાના ઘરેથી નિલગીરી સર્કલ પર પહોંચી હતી

વણઝારાની ભત્રીજીનો સપાટો: હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાયું, અધિકારીઓ સહિત 213ની ધરપકડ

અમદાવાદમાંથી ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાતા બધાની આંખો પહોળી થઈ ગઈ છે. વિદેશમાં ચાલતાં કેસીનો જેવી ભવ્ય સવલતોવાળું આ જુગારધામ ગઈકાલે પોલીસની નજરમાં આવી ગયું હતું. બાતમીદારો પાસેથી આ હાઈપ્રોફાઇલ જુગારધામની બાતમી મળતાં લગભગ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પોલીસ કાફલો અસારવાના સનસિ
ટી જીમખાનામાં ત્રાટક્યો હતો.

Friday, December 20, 2013

આનાકાની બાદ આખરે મોદીને મંદિરમાં દર્શન માટે પરવાનગી

ઉત્તર પ્રદેશના બનારસમાં શુક્રવારે નરેન્દ્ર મોદીની રેલી યોજાવા જઈ રહી છે. પોતાની વિજય શંખનાદ રેલી પૂર્ણ થયા બાદ મોદીએ કાશી વિશ્વનાથ મંદિર અને સંકટ મોચન મંદિરમાં દર્શનાર્થે જવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે તેને લઈ બનારસ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે પત્ર દ્વારા વિનંતી કરી સુરક્ષાના કારણોને લઈ દર્શને ન જવા કહ્યું હતું. પરંતુ આખરે જિલ્લા વહિવટી તંત્રે મોદીને રેલી બાદ દર્શને જવાની પરવાનગી આપી દીધી છે

Thursday, December 19, 2013

USમાં રાજદૂત દેવયાનીની ધરપકડનો ઓર્ડર કઢાવવા પાછળ ભારતીય મૂળનો શખ્સ?

પ્રિત ભરારાને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો પણ વિશ્વાસ હાંસલ છે. એટલે જ તેમણે દેવયાનીની સાથે થયેલા દુર્વ્યવહારના સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે. પ્રિત ખુદને 'સવાયા અમેરિકન' સાબિત કરવા માંગે છે. જેથી કરીને તેઓ રાજકીય આકાંક્ષાઓને સંતોષી શકે છે. પ્રિતની ટર્મ આવતા વરસે પૂરી થાય છે. તેમની નજર રાજકીય કારકિર્
દી બનાવવા ઉપર હોવાનું કહેવાય છે

૨૦૧૪ની ચૂંટણી માટે કાર્યકરોને તૈયાર રહેવા સોનિયાની હાકલ


કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંઘે કોંગ્રેસના કાર્યકરોને વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી માટે કમર કસવાની હાકલ કરી છે. બુધવારે પક્ષની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં થયેલા પરાજયની નિરાશામાંથી બહાર આવીને કાર્યકરો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાય

2014માં ચાર રાજ્યોમાં મોદી માટે ‘આપ’ બનશે ‘અગ્નિપથ

દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં કાઠું કાઢનાર નવોદિત પાર્ટી આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણીની પણ જોરદાર તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસના સૂપડા સાફ કર્યા બાદ ‘આપ’ લોકસભા ચૂંટણીમાં ભાજપના સમીકરણો બગાડી શકે છે. જાન્યુઆરી 2012માં રાજનીતિમાં આવનાર ‘આપ’ દેશના 22 રાજ્યોમાં પોતાનું નેટવર્ક ઉભું કરી ચૂકી છે. એવામાં સવાલ એ છે કે શું અરવિંદ કેજરીવાલની પાર્ટી ભાજપને તેના ગઢમાં હરાવી શકશે
ખરી

Wednesday, December 18, 2013

ગ્લેમરસ ડિપ્લોમેટ દેવિયાની વિશે જાણવા જેવું: કલંકિત છે ભૂતકાળ

થોડા દિવસો અગાઉ ન્યૂયોર્ક ખાતે ભારતના ડેપ્યુટી કોનસ્યુલર જનરલ દેવિયાની દેવયાની ખોબરડેની ધરપકડ કરવામાં આવી હતી. બહાર આવેલી વિગતો પ્રમાણે, તેણી પુત્રીને મુકવા જઈ રહી હતી, ત્યારે તેને હાથકડી પહેરાવામાં આવી હતી. એટલું જ નહીં, તેને ડ્રગ એડિક્ટ્સ અને કોલગર્સ સાથે રાખવામાં આવી હતી.

મોદીનો હાથ પંજાને સાથ, USને નમાવવા પડ્યા મેદાને

ભારતના અમેરિકા ખાતેનાં ડેપ્યુટી કોન્સલ જનરલ દેવયાની ખોબરાગડે સાથે ગત અઠવાડિયે અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા કરાયેલા વ્યવહાર સંદર્ભે ભારતના વહીવટીતંત્ર તરફથી સામૂહિક વિરોધ કરાયો છે. સોમવારે લોકસભા સ્પીકર મીરાં કુમાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને અમેરિકન સાંસદોના

અરમાન પાછો ફર્યો 'બિગ બોસ'માં, થઇ શકે છે પાંચ વર્ષની જેલ

બિગ બોસ 7'ના સ્પર્ધક અરમાન કોહલીને પોલીસે જામીન પર છોડી મૂક્યો છે. પોલીસે તેની ધરપકડ 'બિગ બોસ'ના ઘરમાંથી કરી હતી. કદાચ એવું પહેલું વાર બન્યું હશે કે કોઇ રિયાલિટી શોમાંથી પોલીસે સ્પર્ધકની ધરપકડ કરી હોય.આ શોમાં
થી બહાર નીકળી ચૂકેલી સ્પર્ધક સોફિયા હયાતે અમાન વિરુધ્ધ હિંસાનો કેસ

જનતા ROCKS: લોકસભામાં પસાર થયું લોકપાલ બીલ, અણ્ણાએ અનશન તોડ્યા

બુધવારે લોકસભામાં લોકપાલ બીલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને ધ્વનિમતથી પસાર કરી દેવાયું હતું. તેલુગુ દેશમ પાર્ટી, અને ટીડીપીના સાંસદોની નારેબાજી અને સમાજવાદી પાર્ટીના વિરોધની વચ્ચે આ બીલ પસાર કરવામાં આવ્યું હતું. સપાને બાદ કરતા મોટાભાગે તમામ રાજકીય પક્ષોએ બીલને સમર્થન આપ્યું હતું. સ્પીકર મીરા કુમાર બોલી શકતા
ન હતા છતાં તેમણે કાર્યવાહી ચલાવે રાખી હતી.

Tuesday, December 17, 2013

નરેન્દ્ર મોદી હોય કે કોઈ અન્ય મોદી હું તૈયાર છું:લાલુ પ્રસાદ

ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠરેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સોમવારે જામીન પર જેલ બહાર આવ્યા છે. તેઓ ગત 30 સપ્ટેમ્બરથી રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા જેલમાં બંધ હતા અને 13મી ડિસેમ્બરે તેમના જામીન મંજૂર ક
રાયા હતા

મારો બાપ મને રોજ ચૂંથતો હતો, ભાઇએ પણ મજબૂરીનો લાભ લીધો’

મારૂં નામ પ્રિયા છે. હું એક સામાન્ય છોકરી છું. આજે મારે તમને મારી વાત કહેવી છે. ગમે કે ના ગમે, દયા આવે કે ના આવે, લાગણી થાય કે ના થાય, પણ મારે આજ મારી કહાણી સંભળાવવી જ છે.હું પણ ભોગ બનેલી છું. છોડો એ વાત અત્યારે. હું બોલું અને તમે સાંભળો. એ ગાળાથી જ શરૂઆત કરીએ જ્યારે મારા જીવનમાં પણ થોડો બદલાવ આવ્યો.

કેજરીવાલને બે વાત શીખવે એવી ‘પટલાણી’, આવી હોય ગુર્જર નારી

સમાજનાં સામાન્ય માણસની આંખમાં કણાની જેમ ખુચતું કોઈ નામ હોય તો કયું? બધાની જ આંખોમાં એક જ શબ્દ રમવા લાગે 'ભ્રષ્ટ રાજકારણી', રાજકારણ સાથે સંકળાયેલા લોકોને સામાન્ય રીતે પ્રજા ભ્રષ્ટ જ માનતી હોય છે. રાજકારણી એટલે લોકોનું લૂંટનારા, લોકોનું 'લોહી'

2013 @ ન.મોઃ નરેન્દ્ર મોદી ઇતિહાસના અભ્યાસી કે ‘ખયાલી’

વાજતે ગાજતે આવેલું વર્ષ 2013 હવે થોડા દિવસોનું જ મહેમાન છે. આ માસના અંતમાં જ લોકો વર્ષના ઓવારણા લેવાના શરૂ કરી દેશે. ને એ સાથે જ ભૂતકાળ ભૂલીને ભવ્ય ભવિષ્ય રચવા વર્તમાનની વેઠ કરવામાં જોતરાઈ જશે. જોકે, વર્ષ 2013 ભૂતકાળ બને તોય તેના પડઘા ભારતમાં અને ભારતના રાજકારણમાં દાયકાઓ સુધી સંભળાયા કરે એવું રાજકીય જાણકારો માની રહ્યા છે. આ માન્યતા પાછળનું કારણ છે નરેન્દ્ર મોદી

Monday, December 16, 2013

રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા કે નહીં, 17 જાન્યુઆરીએ નિર્ણય!

આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરાઈ હોવાની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓ પણ પોત-પોતાના સંગઠનને મજબૂત બનાવવા કસરતમાં લાગી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પાર્ટીના પીએમ કેન્ડીડેટ તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર કરવાની તૈયારી કરી ચૂક્યા છે.

મોદીને એકવાર મોકો આપો, ભારત આર્થિક પાવર હાઉસ બની જશે

રવિવારે વડોદરા ખાતે રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ આપ્યા બાદ ઉત્તરાખંડના દેહરાદૂનમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત શંખનાદ રેલીમાં સંબોધન કરતા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની સાથે સાથે ઉત્તરાખંડની રાજ્ય સરકારને પ
ણ આડે હાથ લીધી હતી

તુમ વાપસ આશ્રમ ચલે જાવ વરના હમ લોગ તુમ્હે ગોલી સે ઉડા દેંગે'

સુરતની બે પરિણીત સગી બહેનો દ્વારા આસારામ અને તેના પુત્ર પર લગાવેયા બળાત્કારના આરોપો બાદ તેના કાળ કરતૂતો બહાર આવી રહ્યાં છે. ત્યારે આશ્રમમાં રહેતા સાધકો પાસે ફરજિયાત બહ્મચર્યનું પાલન કરાવનાર પિતા-પુત્ર પાછલા બારણે રંગરેલિયા મનાવતા હોવાનું બહાર આવતાં આસારામ પ્રત્યે સાધકોની આસ્થા અને વિશ્વાસ ડગી ગયો છે

Friday, December 13, 2013

'કુછ લે દે કે મામલા નિપટા દો, લડકી કો હમ દેખ લેંગે', સાંઈ કેસમાં ભીનું સંકેલવા 13 કરોડની ઓફર

આ કેસમાં હાલ પોલીસને તપાસ ઢીલી કરવા અને ઝડપાયેલા દસ્તાવેજો પરત કરવા માટે કુલ પાંચ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જેમાં પોલીસે ગત મોડિરાત્રે તપાસ ચલાવીને એક વેગનઆર કારમાંથી એક કરોડ રૂપિયા અને અન્ય સ્થળેથી ચાર કરોડ રૂપિયા મળીને કુલ પાંચ કરોડ રોકડા ઝડપી પાડ્યા છે. આ સાથે

ગોરી છાતી ઉપર તેના બે અશ્વેત બિંદુઓએ મારા હોશ ઉડાવી દીધા’

પુરુષ સેક્સ વર્કર તરીકે મારી પહેલી મુલાકાત જે સ્ત્રી સાથે થઈ તે ભદ્ર સમાજની હતી, ગોરો વાન, લાંબા વાળ, સુંદર ઊભાર, સુડોળ નિતંબ અને મારકણી આંખો હતી તેની, જાણે રૂપ રૂપનો અંબાર. ઉંમર ૩૦ની આસપાસ હતી. તેની એક જ માંગણી હતી ભરપૂર શરીર સુખ. પેડર રોડમાં રહેતી આ મહિલાને બધી વાતનું સુખ હતું પણ શરીરની અનંત ઈચ્છાઓને માન આપવા વાળું કોઈ નહોતું, કદાચ તેની આ ઈચ્છા તરફ ધ્યાન આપવા માટે કોઇની પાસે સમય નહોતો.’

માથાના વાળ જેટલું દેવું ને દીકરીના લગ્નમાં ઉડાવ્યા રૂ.500 કરોડ

જાણીતા મલ્ટી બિલિયોનર્સ અને દુનિયાભરમાં પ્રખ્યાત સ્ટીલ કિંગ બિનનિવાસી ભારતીય લક્ષ્મીનિવાસ મિત્તલના નાના ભાઇ પ્રમોદ મિત્તલની દિકરીના લગ્નમાં પૈસા પાણીની જેમ વાપર્યા છે. 503 કરોડના વૈભવી લગ્ન: અબજોપતિ રે સાજન બેઠું માંડવે પ્રમોદ મિત્તલ ભલે બિલિયોનર્સના નાના ભાઇ છે પરંતુ તેમના પર કેટલીય ભારતીય બેન્કોનું કરોડો
રૂપિયાનું દેવું છે

દિલ્હીમાં સરકાર રચવા માટે આપ પાસે તમામ વિકલ્પો ખુલ્લા: વિશ્વાસ

શુક્રવારે આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, દિલ્હીમાં સરકાર રચવા માટેના તમામ વિકલ્પો તેમની સામે ખુલ્લા છે. આથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે સાંજે અણસાર આપ્યા હતા કે, આમ આદમી પાર્ટીને ટેકો આપવા અંગે વિકલ્પો ખુલ્લા છે.

Thursday, December 12, 2013

લોક જાગૃતતા માટે અપીલ કરતા બિગ બી અને નીતા અંબાણી

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને બીઝનેસ વુમેન નીતા અંબાણી મુંબઈમાં યોજાયેલા પબ્લિક અવેરનેસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુંબઈમાં બુધવારે રાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે હાજર રહી લોકોને ટ્રાફિક સલામતી માટે આહવાન કર્યું
હતું અને લોકો આ પ્રત્યે જાગૃત થાય તેવી અપીલ કરી હતી.

જયપુરની ભુવનેશ્વરી સાથે શ્રીસંથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના વિવાદાસ્પદ ક્રિકેટર શ્રીસંથ ગુરૂવારે સવારે જયપુરની ભુવનેશ્વરી કુમારી સાથે લગ્નના બંધનમાં બંધાયો. શ્રીસંથના ભાઈ દીપૂસંથે આની જાણકારી પહેલા આપી દીધી હતી. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર સવારે સાડા
આઠ વાગ્યે શ્રીસંથ અને ભુવનેશ્વરી લગ્નગ્રંથિથી જોડાયા હતા

503 કરોડના લગ્નનો વૈભવી આલ્બમ : વિશ્વના સૌથી મોંઘા લગ્નોમાં સ્થાન

રવિવારે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા. તેમાં ભાજપે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. દિલ્હીમાં ભાજપની સરકાર બની નથી અને બને તેવી હાલમાં શક્યતા પણ જણાતી નથી. ત્યારે ભાજપે તાજેતરના ચૂંટણી પરિણામો બાદ તેની વ્યૂહરચના બદલી છે.

મોદી અને ભાજપે ચાર રાજ્યોના પરિણામો બાદ બદલી વ્યૂહરચના

દિલ્હી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનની કુલ 589 બેઠકોમાંથી ભાજપને 408 બેઠકો મળી છે. જેના કારણે કાર્યકરોમાં જોશ ભરાઈ ગયો છે. નવી વ્યૂહરચના પ્રમાણે, જાન્યુઆરી મહિનાથી કામ શરૂ કરી દેવામાં આવશે. જૂન મહિના આસપાસ ચૂંટણી
ઓ યોજાનારી છે.

Wednesday, December 11, 2013

ડૂબતાને તણખલું : મોદીને રોકવા કોણ છે કોંગ્રેસનો ‘આધાર’? ‘આપ’ પણ ઘા મારવા તૈયાર

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોથી દરેક વ્યક્તિ હેરાન છે. તેને જોતા દરેક પાર્ટી લોકસભા ચૂંટણીમાં પોત-પોતોની જીતની સંભાવનાઓને મજબૂત બનાવવામાં લાગી ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલા દરેક પક્ષ એવા ચહેરાને મેદાનમાં ઉતારવા માંગે છે,

કઠીન હૈ ડગર સંસદ કી : 11 રાજ્યો - 362 બેઠકો છે કોંગ્રેસ માટે જોખમી

રવિવારે આવેલા ચૂંટણી પરિણામોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને નવીદિલ્હીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ આત્મમંથન કરી રહી છે. સોનિયાના ઘરે થયેલી બેઠકમાં નેતાઓએ મોંઘવારીને જવાબદાર ઠેરવી હતી. કોંગ્રેસે આ તમામ બાબતોમાં નિર્ણયોને બદલવા વિચારણા હાથ ધરી છે.

ગોરી સાધિકાઓને ખોળામાં બેસાડી દીક્ષા :આ છે આસારામનો હમશકલ

આ સમાચાર વાંચતા અગાઉ જ જણાવી દઇએ કે આ તસવીરોમાં જે વ્યક્તિ દેખાય છે તે આસારામ બાપુ નથી. સાથે જે યુવતી છે તે એમની કોઇ સાધિકા નથી કે તેમની પત્ની નથી. આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ પર જ્યારથી બળાત્કારના આરોપ લાગ્યા છે અને આખો મામલો ચર્ચાની ચગડોળે છે ત્યારથી જ આ તસવીર નેટ પર ધૂમ મચાવી રહી છે. એક સમાચાર સંસ્થાએ તો ત્યાં સુધી પણ લખી નાખ્યું હતું એક આસારામ બાપુ તેમની સાધિકાઓને આ રીતે દિ
ક્ષા આપતા હતા.

જમનાના પુત્ર મોક્ષનો પિતા હું જ છું, અનેક સાધિકાઓ સાથે મારા સુવાળા સંબંધ: સાંઇની કબૂલાત

સુરત પોલીસ છેલ્લા છ દિવસથી નારાયણ સાંઈની પૂછપરછ કરી રહી છે. જેમાં સાંઈની પત્ની જાનકી, પીડિતા સહિતની વ્યક્તિઓને સામસામે બેસાડી પૂછપરછ કરવામાં આવી હતી. આ અંગે સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાને જણાવ્યું હતું કે, સાંઈએ કબૂલાત કરી છે કે તેને એક કરતાં વધુ સાધિકાઓ સાથે સંબંધો હતા અને જમાનાના પેટે જન્મેલો મોક્ષ
નામનો પુત્ર પણ તેનો અંશ છે.

Tuesday, December 10, 2013

સરકાર બદલાઇ રહી છે, હવે મારો સારો સમય આવશેઃ આસારામ જેલમાં પહેલીવાર થયા રાજી

પણ ખીલી ઉઠ્યો છે. પોતાના જ ગુરૂકૂળની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના આરોપોનો સામનો કરી રહેલા અને જેલની હવા ખાઈ રહેલા આસારામ રાજસ્થાનમાં ભાજપની જોરદાર જીતથી ખૂબ જ ખુશ છે. છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં બંધ આસારામ સોમવારે પહે
લી વાર ખુશ જણાય રહ્યા હતા.