Friday, January 31, 2014

સાંઈની લંપટલીલાઃ જમના માટે મોરેશિયસમાં બનાવવાનો હતો આશ્રમ

સુરતી મહિલાઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવવા અને બળાત્કાર ગુજારવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇની ઉપપત્ની કહેવાતી સાધિકા જમના હાલ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ

સાંઈની લંપટલીલાઃ જમના માટે મોરેશિયસમાં બનાવવાનો હતો આશ્રમપોલીસના રિમાન્ડ પર હતી તે દરમિયાન એક એવી ચોંકાવનારી વાત બહાર આવી હતી કે નારાયણ સાંઇ જમનાને મોરેસિયશમાં સેટ કરવા માંગતો હતો. આ માટે તેણે કાલબાસ એરિયામાં જગ્યા પસંદ કરી હતી read more 
 

ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગઃ ભાજપ મોદીને કેન્દ્રમાં રાખી કરશે પ્રચાર



મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાળે તમામ ૨૬ બેઠક આવે તે માટે પક્ષે કવાયત કરી છે. ગાંધીનગરમાં શુક્રવારે મળેલી

ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગઃ ભાજપ મોદીને કેન્દ્રમાં રાખી કરશે પ્રચારબેઠકમાં આ અંગે ગહન ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ભાજપ ગુજરાતમાં નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે.read more

કોંગ્રેસ ચૂંટણી હારી જાય તો મોદીને PM બનતાં રોકવા તૈયાર છે રાહુલનો ‘પ્લાન બી’



દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ભલે જીત માટે આશા રાખી રહી હોય પણ પક્ષના જ મોટા નેતાઓને એ આશા વામણી દેખાય છે. અત્યાર સુધી આવેલા તમામ સર્વેમાં કોંગ્રેસની

કોંગ્રેસ ચૂંટણી હારી જાય તો મોદીને PM બનતાં રોકવા તૈયાર છે રાહુલનો ‘પ્લાન બી’કોંગ્રેસનો પ્લાન બી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતાં કોઇ પણ ભોગે રોકવા માટે છે. આ માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુપ્ત રીતે એક પ્લાન તૈયાર કરી ચુક્યાં છે. પ્લાન બીની વાત કરીએ તો, રાહુલ read more

Thursday, January 30, 2014

ચૂંટણી પહેલા 5000 કરોડની સબસિડી! હવે 12 સિલિન્ડર પર રાહત

કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકારે ગુરૂવારે સબસિડીવાળા રસોઈ ગેસના સિલિન્ડર્સની સંખ્યા 9થી વધારીને 12 કરવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 17 જાન્યુઆરીએ

ચૂંટણી પહેલા 5000 કરોડની સબસિડી! હવે 12 સિલિન્ડર પર રાહતઅધિવેશનમાં વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ સમક્ષ રજૂઆત કરી હતી કે, સબસિડીવાળા રસોઈ ગેસના સિલિન્ડર્સની સંખ્યા 9ને બદલે વધારીને 12 કરવામાં આવે. રાહુલના ભાષણની થોડી જ ક્ષણોમાં પેટ્રોલિયમ read more

પવારની ગુપ્ત બેઠક: મોદીને PM બનાવવા મરાઠા નેતાનો માસ્ટર પ્લાન, કોંગ્રેસ સાથે છેડો ફાડશે


એનસીપી પ્રમુખ શરદ પવાર અને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં ગુપ્ત બેઠક થઈ હોવાના સમાચારના પગલે મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. આ

પવારની ગુપ્ત બેઠક: મોદીને PM બનાવવા મરાઠા નેતાનો માસ્ટર પ્લાન, કોંગ્રેસ સાથે છેડો ફાડશે?મોદીને ખાતરી આપી છે કે આગામી લોકસભા ચૂંટણી તેમનો પક્ષ કોંગ્રેસ સાથે જ લડશે પણ ચૂંટણી પછી ભાજપને ટેકો આપવા માટે નિશ્ચિતપણે વિચારશે. ભાજપના મુંબઈ સ્થિત ટોચના નેતાઓએ દિવ્યભાસ્કર read more

સાંઇનાં પોટલાં : ૧૦ હજાર કરોડની સંપત્તિ, ૮૦૦ બેંક એકાઉન્ટ, ૨૦૦ કરોડનું વિદેશી કંપનીઓમાં રોકાણ

સુરતની પીડિતા દ્વારા કરવામાં આવેલા બળાત્કારના કેસ બાદ નાસતા ફરતાં સાંઈને શોધવા પોલીસે અસંથ્ય રેડ પાડી હતી. જેમાં અમદાવાદમાં આસારામ આશ્રમ પર પાડવામાં આવેલી રેડમાંથી અંદાજે ૪૨

સાંઇનાં પોટલાં : ૧૦ હજાર કરોડની સંપત્તિ, ૮૦૦ બેંક એકાઉન્ટ, ૨૦૦ કરોડનું વિદેશી કંપનીઓમાં રોકાણદસ્તાવેજો મળ્યાં હતાં. જેનું પોલીસ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું હતું. આજે આ છણાવટ પૂર્ણ થઈ છે. જેમાં નારાયણ સાંઈની સંપતિ આઠ થી દસ રાજ્યમાં કુલ મળીને અંદાજે ૧૦ હજાર કરોડને પાર પહોંચી read more 

Wednesday, January 29, 2014

પાર્ટીમાં હુમા કુરૈશીના પારદર્શક કપડાં બન્યા આકર્ષણનું કેન્દ્ર


બોલિવૂડ અભિનેતા રાહુલ ભટ્ટે બોલિવૂડ ડિરેક્ટર સુધીર મિશ્રાનો જન્મદિવસ મનાવ્યો હતો. રાહુલે પોતાની પત્ની સાથે અંધેરીસ્થિત તેના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.

Email Print Comment
પાર્ટીમાં હુમા કુરૈશીના પારદર્શક કપડાં બન્યા આકર્ષણનું કેન્દ્રઆ પાર્ટીમાં ટી પી અગ્રવાલ, સતીષ કૌશિક, આદેશ શ્રીવાસ્તવ, વિનીત કુમાર, અર્જન બાજવા, વિપીન શર્મા, અદિતી રાવ હૈદર, હુમા કુરૈશી, રૂમી જાફરી, શેખર કપૂર, સ્વાનંદ કિરકિરે, સૌરભ શુક્લા સહિતની હસ્..read more

કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: ગણતરીઓ ઉલ્ટી પડતા મોદીના સ્ટ્રેટજીસ્ટ્સ આઘાતમાં


કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીઓ માટે બે નામોની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કુમારી શૈલજા અને સુલતાનપુરથી સાંસદ સંજય સિંહનો પણ સમાવેશ થાય છે. તેમને આસામમાંથી રાજ્યસભા માટે પસંદ

કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: ગણતરીઓ ઉલ્ટી પડતા મોદીના સ્ટ્રેટજીસ્ટ્સ આઘાતમાંકોંગ્રેસના આ પગલાને કારણે મોદી જૂથ સ્તબ્ધ છે. કારણ કે ગુજરાતમાં અપનાવાયેલી તેમની વ્યૂહરચનાને આગામી લોકસભા ચૂંટણીઓ દરમિયાન પણ તેઓ અપનાવવા માંગતા હતા. તેને આંચકો લાગ્યો છે.

સુરતી મહિલાઓએ લગાવી દોડઃ સવારને બનાવી ખુશનુમા



શિયાળાની ખુશનુમા સવારના હવે થોડા દિવસો બાકી રહ્યાં છે. ત્યારે શિયાળાની છેલ્લી ક્ષણોને માણી લેવા માટે મહિલાઓ પણ આગળ આવી છે. અને વહેલી સવારને મનભરીને માણી લેવા માટે સુરત શહેરમાં વોક

સુરતી મહિલાઓએ લગાવી દોડઃ સવારને બનાવી ખુશનુમાસુરત ટેનિસ કલબ દ્વારા આયોજીત દોડમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ જોડાઈ હતી. જેમાં મહિલાઓએ લાંબા કદમ વાળી તેજ ચાલ અને દોડની મજા લીધી હતી. તો બાળકો માટે ૧૦૦ મીટર જેવી ..read more

મૌત સે ભી મહોબ્બત નિભાયેંગે હમ: હાથોમાં હાથ, છેક લગી તારો સાથ

અમદાવાદમાં મંગળવારે સવારે એક પ્રેમી યુગલની એકબીજાના હાથે દુપટ્ટો બાંધેલી લાશ મળી આવતાં
મૌત સે ભી મહોબ્બત નિભાયેંગે હમ: હાથોમાં હાથ, છેક લગી તારો સાથમંગળવારે સવારે શંકરભુવન ખાતેના પટમાં સવારે ૧૦ વાગ્યે એક યુગલના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢયા હતા. મૃતકની ઓળખ પ્રવીણ વાઘેલા અને કિશોરીન..read more

Tuesday, January 28, 2014

અમિતાભને રણમાં કડવો અનુભવ! દહીં-રોટલી સાથે માણ્યું ભીંડીનું શાક

ખુશ્બુ ગુજરાત કી' એડ કેમ્પેઈન અંતર્ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે ખારાઘોડા રણમાં આવતા રણના ખારાપટે એમને મીઠો આવકાર આપ્યો હતો. આજે અને આવતી કાલે અમિતાભ શુટિંગ

અમિતાભને રણમાં કડવો અનુભવ! દહીં-રોટલી સાથે માણ્યું ભીંડીનું શાક
 ટુંડી દાવર ખાતે વેટલાઈન વિસ્તારમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અને એશીયામાં માત્ર રણમાં જોવા મળતા દુર્લભ ધુડખર સાથે મેરેથોન શુટિંગમાં ભાગ લેશે.  read more

કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું

અરવિંદ કેજરીવાલની સરકારે મંગળવારે એક મહિનો પૂરો કર્યો. કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યપ્રધાન છે. કેજરીવાલે 48કલાકની અંદર અમુક નિર્ણયો લઈને વિપક્ષના હોશ ઉડાવી દીધા હતા. દિલ્હી



કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધુંલોકોને આપેલા વચનોમાંથી પાછા ફરી જવું, સિદ્ધાંતો સાથે સમાધાન, આપના ધારાસભ્યોનો અવાજ દબાવવો, કાયદા વિરૂદ્ધનું કામ કરનારા કાયદાપ્રધાન વિરૂદ્ધ કાર્યવાહી કરવી નહીં ઉલ્ટું કાયદાપ્રધાનના read more

Monday, January 27, 2014

મોદી એકસાથે 14 મૃતકોની સ્મશાનયાત્રા જોઈ થયા દુ:ખી

અરવલ્લી જિલ્લાની કુંડોલપાલની ગોઝારી માર્ગ હોનારતનો ભોગ બનેલા શોક સંતપ્ત આદિવાસી કુટુંબોને રૂબરૂ જઇ સાંત્વના મુખ્ય મંત્રીએ પાઠવી હતી. સમસ્ત કુંડોલપાલ ગ્રામસમાજ પ્રત્યે સહાનુભૂતિ અંત્યેષ્ઠી
મોદી એકસાથે 14 મૃતકોની સ્મશાનયાત્રા જોઈ થયા દુ:ખી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મોડાસામાં અરવલ્લી ઉત્સવમાં ભાગ લેવાનું છોડીને નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરથી સીધા કુંડોલપાલ ગામમાં માર્ગ અકસ્માતની કરૂણાંતિકાનો ભોગ બની ગયેલા આદિવાસી

અમદાવાદ : બચ્ચનની કારને ઘેરી વળી જનમેદની, ઝલક માટે પડાપડી

ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ અભિનેતા એડ ફિલ્મ 'ખૂશ્બુ ગુજરાત કી'ના શૂટિંગ માટે અમદાવાદ આવ્યા છે. અમદાવાદ આવેલા મહાનાયકે આજે સવારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે


અમદાવાદ : બચ્ચનની કારને ઘેરી વળી જનમેદની, ઝલક માટે પડાપડી 
કાલુપુર આવવાના છે તેની જાણ થતાં બિગ બીના હજારો ચાહકો એકઠા થઈ ગયા હતા. તેમજ બચ્ચનની એક ઝલક માટે તેમણે તેમની કારને ઘેરી લીધી હતી. જેને કારણે લગભગ 20 મિનિટ સુધી તેમની કાર  Read more

તારાપુર પાસે ટ્રક-કારનો ગોઝારો અકસ્માતઃ બેનાં મોત, બે ગંભીર



તારાપુર વટામણ હાઈ વે પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. જ્યારે બે ગંભીર રીતે ઘવાતા તેને
 
તારાપુર પાસે ટ્રક-કારનો ગોઝારો અકસ્માતઃ બેનાં મોત, બે ગંભીરબનાવની મળતી માહિતી અનુસાર વાત કરીએ તો, સુરતથી વેગનઆર કાર નંબર જીજે ૫ જે બી ૩૭૭૨માં બેસીને સૌરાષ્ટ્ર તરફ જતાં પરિવારના ચાલકે તારાપુર વટામણ પાસે મીયારી ગામ પાસે અને આમંત્રણ  Read more

Friday, January 24, 2014

જય હો ફિલ્મ લીગ : આ ઇલેવન સાથે સાચવ્યાં સલમાને સંબંધો

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'જય હો' 24મી જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.  આ ફિલ્મના ડિરેક્ટર સોહેલ ખાન છે. 2014ની આ

જય હો ફિલ્મ લીગ : આ ઇલેવન સાથે સાચવ્યાં સલમાને સંબંધો 
આ ફિલ્મ ચિરંજીવીની તેલુગુ ફિલ્મ 'સ્ટાલિન'ની રિમેક છે. આ ફિલ્મમાં સલમાનના ભાઈ અને આ ફિલ્મમાં કામ કરનાર તમામ કલાકારો માટે એસિડ ટેસ્ટ સમાન છે. ક્રિકેટ ટીમની જેમ જ આ ફિલ્મમાં 11 'ખેલાડીઓ' read more

ત્રિશંકુ લોકસભા? મોદીએ 200નો આંકડો પાર કર્યો, બહુમતથી દૂર

હવે લોકોનું ધ્યાન આગામી લોકસભા ચૂંટણીઓ ઉપર કેન્દ્રિત થયું છે, ત્યારે મીડિયામાં પણ ઓપિનિયન પોલની જાણે મોસમ ખીલી છે. એબીપી ન્યૂઝ-નિલ્સન દ્વારા તા. 28મી ડિસેમ્બર અને તા. 12મી

ત્રિશંકુ લોકસભા? મોદીએ 200નો આંકડો પાર કર્યો, બહુમતથી દૂર 
અહીં સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. સપાને પણ નુકશાન થયું છે. જોકે, બસપાની સ્થિતિમાં ખાસ ફેર નથી થઈ રહ્યો. દિલ્હીમાં ધમાકો મચાવનારી આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશમાં ખાસ કામ નહીં કરી read more

સુરતઃ સોનીની હત્યા કરી લુટારુઓ બિન્દાસ ભાગ્યા, CCTV ફૂટેજ જાહેર

સુરતમાં ગુરૂવારે બપોરે ઘાતકી રીતે સોનીની હત્યા કરીને લુટારુઓ બિન્દાર રીતે રીક્ષામાં બેસીને નાસી છૂટ્યાં હતાં. આ લૂંટ વીથ મર્ડર કરનારા હત્યારાઓના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી છે. જેમાં આ

સુરતઃ સોનીની હત્યા કરી લુટારુઓ બિન્દાસ ભાગ્યા, CCTV ફૂટેજ જાહેર 
આસાનીથી આબાદ રીતે નાસી છૂટતા જોઈ શકાય ચે. હાલ પોલીસે આ ફૂટેજ કબજે કરીને લુટારુઓને ઓળખવાનો તેમજ પકડવાનો ધમધમાટ શરૂ કર્યો છે.read more

Thursday, January 23, 2014

સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય

માલગાડી સાથે અકસ્માતમાં બે સિંહણ અને ગર્ભમાં રહેલા ત્રણ બચ્ચાંઓના મોત બાદ ફરીએકવાર ગીરનો સાવજ ચર્ચામાં છે. આ દુહાઓ સાવજચાલીસાના છે. ગીરમાં જઇ સિંહને જોઇ ઓડકાર ખાઇ પાછા આવી

સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાયબારમું કરતા નથી ત્યારે સિંહનું બારમું કરનાર રમેશભાઇ રાવળ સિંહોને નખશીખ ઓળખે છે...તેમણે દિવ્યભાસ્કરડોટકોમ સાથે ગીરના સિંહો વિશે કરેલી વાતોના આધારે સિંહોની વાત, તેમના જ શબ્દોમાં Read more

Monday, January 20, 2014

વિવાદોના હ્રદય સમ્રાટ : પુત્રનો વિદ્રોહ, પૌત્રીના ગુજરાતી મુસ્લિમ સાથે લગ્ન, અને હવે 100 કરોડ

બાલ ઠાકરેના નિધન બાદ તેમની રૂ.૧૦૦ કરોડથી વધુની સંપતિના કારણે પરિવારમાં આંતરિક લડાઇ શરૂ ગઈ છે. બાલ સાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવે શિવસેનાના ચાર નેતાઓની સાથે મળીને બોમ્બે હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે. આ યાચિકા મૃત્યુ પામેલા વ્યક્તિની વસિયતને કોર્ટમાં ખરાઇ સાબિત કરવા માટે 

વિવાદોના હ્રદય સમ્રાટ : પુત્રનો વિદ્રોહ, પૌત્રીના ગુજરાતી મુસ્લિમ સાથે લગ્ન, અને હવે 100 કરોડ 
છે કે બેંક ડિપોઝિટ અને અન્ય સંપતિનું મૂલ્ય રૂ.૧૪.૮પ કરોડ છે. જયદેવની દલીલ છે કે બાંદ્રામાં માતોશ્રીનો બંગલો જ રૂ.૪૦ કરોડના મૂલ્યનો છે. બાકી સંપતિ, જ્વેરાત અને બેંક ડિપોઝિટ મળીને કુલ રકમ રૂ.૧૦૦ કરોડથી વધારે થવા જાય છે. બાલ ઠાકરેએ પોતાની વસિયતમાં જયદેવની સાથે જ Read more

Saturday, January 18, 2014

શું દવાના ઓવરડોઝના કારણે થયું સુનંદાનું મોત? પોસ્ટમોર્ટમમાં ખુલશે રાઝ

દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ શરૂ કરાયું છે. ત્રણ ડોક્ટર્સની પેનલ સુનંદાનું મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરી રહી છે. સૂત્રો પાસેથી મળત માહિતી પ્રમાણે સુનંદાનું મોત દવાઓના ઓવરડોઝના કારણે થયું હોઈ તેવું                                                     


સુનંદા વિશે જાણવા માંગો છો તે બધું જઃ આર્મીના ઉચ્ચ અધિકારીની પુત્રી, ત્રણ લગ્ન
જોકે હજુ તો આગામી 2-3 કલાક બાદ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે, ત્યાર બાદ જ મોતનું કારણ જાણી શકાશે. પોસ્ટમોર્ટમને પારદર્શક બનાવવા માટે વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. આ સાથે સુનંદાનો ભાઈ પણ એમ્સ હોસ્પિટલે પહોંચી ગયો છે.Read more

Friday, January 17, 2014

કેજરીવાલે કરેલા દગાનું બન્નીએ જાહેર કર્યું લીસ્ટ, તો AAPએ આપ્યો જવાબ

આંતરિક ઝઘડાઓએ આમ આદમી પાર્ટી (આપ)ની મુશ્કેલીઓ વધારી દીધી છે. બળવાખોર ધારાસભ્ય વિનોદકુમાર બિન્નીએ કહ્યું છે કે, 'અરવિંદ કેજરીવાલ તાનાશાહ છે. લોકોને છેતરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ સંદીપ દીક્ષિત સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો છે. સરકાર કોંગ્રેસના ધારાસભ્યોના ઇશારે ચાલી રહી છે.’ આ આરોપો બાદ આપે બિન્નીની સામે અનુશાસનાત્મક કાર્યવા
હી કરવાની ધમકી આપી છે. તેના જવાબમાં

ગોંડલ પંથકમાં કૂવા બન્યા ગોઝારા: 1 બાળક, 1 યુવાનનો લીધો ભોગ

રૂપાવટી ગામના કૂવામાં યુવાનનું હડમડીયાના કુવામાં ભરવાડ બાળકનું મોત
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે કુવામાંથી પાણીની મોટર કાઢતી વેળાએ મુસ્લિમ યુવાનનો પગ લપસતા પાણીમાં ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે તાલુકાના હડમડીયા ગામે ભરવાડ બાળક કુવાના પાણીમાં ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું.

ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર, જંગલમાંથી મળી યુવાનોની લાશ

હિંમતનગર નજીકના બેરણા ગામ પાસે પહાડી એરિયામાં આવેલા જંગલ વિસ્તારમાંથી બુધવારે સાંજના સુમારે અને ગુરૂવારે સવારના સુમારે આશરે ૪૦ વર્ષની વયના બે યુવાનોની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ડબલ મર્ડરની ઘટના સમગ્ર પંથકમાં ચકચારી બની રહી છે. ગાંભોઇ પોલીસે ડબલ મર્ડરની ઘટના સંદર્ભે હાલમાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ હત્
યાનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

મોદીએ મોરચો સંભાળતા જ મેટ્રો રેલનો નવો પ્રોજક્ટ મંજૂર

લાંબી કવાયત બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળતાં આખરે મેટ્રોનો રૂટ આખરી થઇ શક્યો છે. જૂના રૂટમાં ફેરફાર કરી ગાંધીનગરને બાકાત રાખી અમદાવાદ શહેર માટે કુલ ૩૪ કિલોમીટરનો રૂટ નક્કી કરાયો છે. જેમાં શહેરના પૂર્વ-પ‌શ્ચિ‌મ અને કોટ વિસ્તારને આવરી લેવાયા છે. મેટ્રો રેલનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૧૮માં પૂર્ણ થશે અને તેની પાછળ ૧૦ હ
જાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે

Thursday, January 16, 2014

ઓબામા-મિશેલ વચ્ચે અણબનાવ, પત્ની આપશે છૂટાછેડા

બેરી લિવાઇન અને લિયોન વેગનરના અ અહેવાલમાં દાવો કરાયો છે કે અમેરિકાનાં ફર્સ્ટ કપલનાં એક સાથે રહેવાનો કોઇ અવકાશ નથી રહ્યો. ત્યાં સુધી કે મિશેલે છૂટાછેડા માટે વકીલો સાથે વાત પણ કરી લીધી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે મિશેલે ઓબામાથી અલગ થવાની ખબરને એટલા માટે દબાવી રાખી છે કે તે દેશનાં રાષ્ટ્રપતિ છે અને 2016 સુધી તેમણે ચૂપ રહેવાનો નિર્ણય લીધો છે. હવે તે વ્હાઇટ હાઉસમાં ઓબામાથી અલગ રહેશે

આસારામની વધુ એક પાપલીલાઃ મોડાસા આશ્રમમાં છ સાધિકા પર કર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

આસારામ સામે પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં નવો ખુલાસો થયો છે. ચાર્જશીટ પ્રમાણે વર્ષ ૨૦૦પમાં આસારામે મોડાસા આશ્રમમાં છ જેટલી છોકરીઓ હાજર હતી તે સમયે આસારામે માત્ર કુર્તો પર્હેયો હતો અને તમામ સાધિકાઓની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. સિટે આસારામ સહિ‌તના સાત આરોપીઓ સામેની ૮૭ દિવસમાં તપાસ પૂર્ણ કરી આજે ગાંધીનગર કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ

વલસાડઃ ગેંગરેપ બાદ યુવતી બેભાન, ઘર પાસે ચાલુ બાઇકે ફેંકી'તી

વલસાડપારડીની અનિતા(નામ બદલ્યું છે) ઉપર ૩૦ સપ્ટેમ્બરે કથિત ગેંગરેપ અને દુષ્કર્મ બાદ અનિતાને તેમના ઘર નજીક ચાલુ બાઇકે ફેંકી દીધી હતી. આ કેસમાં દિવ્ય ભાસ્કર અને વલસાડના લોકોના સતત અભિયાન પછી પોલીસે બુધવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં ૩૦ સપ્ટેમ્બરે અનિતાને ગંભીર ઇજા

અમદાવાદમાં મુસ્લિમો વિફર્યાઃ મોદી-સલમાનના પોસ્ટરો સળગાવ્યા

બોલીવૂડના અભિનેતા સલમાને પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધા પછી અમદાવાદના મુસ્લિમો ઉગ્ર બન્યા છે. ગઈ કાલે મુસ્લિમોએ લાલ દરવાજા ખાતે સલમાન ખાનનો જોરદાર વિરોધ કર્યો હતો અને સલમાન હાય હાયનો સૂત્રોચ્ચાર કર્યો હતો. આટલાથી પણ મુસ્લિમો થમ્યા નહોતા. તેમણે મોદી અને સલમાનની વિઝિટની તસવીરો અને પોસ્ટરોને આગ ચાંપી હતી અને પોતાનો વિરોધ રજૂ કર્યો હતો

કેજરીવાલની ટીકા પડી ભારે, બિન્નીને શો-કોઝ નોટિસ: આપ

આમ આદમી પાર્ટીના બળવાખોર વલણ દેખાડનારા વિનોદકુમાર બિન્નીએ ગુરૂવારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં તેમણે આરોપ મુક્યો હતો કે, આમ આદમી પાર્ટીની કથની અને કરણીમાં તફાવત આવી ગયો છે. બિન્નીએ કહ્યું હતું કે, તેમણે દસ મહિના પાર્ટી માટે લોહી-પરસેવો એક કર્યા છે.એટલે તેઓ પાર્ટી નહીં છો. આથી પાર્ટી નહીં છોડું. ભાજપ કે કોંગ્રેસ
સાથે સંપર્કમાં હોવાની શક્યતાઓને બિન્નીએ નકારી કાઢી હતી

Wednesday, January 15, 2014

પૂર્વાયોજીત હતું ઓપરેશન બ્લુસ્ટાર, બ્રિટને કરી હતી મદદ

બ્રિટનમાં તાજેતરમાં બહાર આવેલા દસ્તાવેજોથી સવાલ ઊભો થયો છે કે શું ઓપરેશન બ્લુસ્ટાર વખતે માર્ગરેટ થ્રેચરે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મદદ કરી હતી ?આ અંગે બ્રિટનના વર્તમાન વડાપ્રધાન ડેવિડ કેમરૂને તપાસના આદેશ આ
પ્યા છે.

આપ ઇફેક્ટ’માં ઠરી ગયું ભાજપઃ તાબડતોડ હાથ ધર્યું ‘મિશન’!

સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે અભૂતપૂર્વ લોકજુવાળ જગાવનાર આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મળેલી સફળતાના પગલે ભાજપે તો રાજકીય વ્યૂહરચના બદલવાની દિશામાં પગરણ માંડયા છે ત્યારે મોદી સરકારે પણ પરોક્ષપણે અને સરકારી રાહે જે પગલાં ભરવા માંડયા છે તેમાં એક મહત્ત્વના નિર્ણયરૂપે રાજ્યના આઈએએસ, આઈપીએસ અને આ
ઈએફએસ સહિ‌તના ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્

મોદી ડિરેક્ટર, સલમાનને સ્ક્રિપ્ટ વાંચવા આપવામાં આવ્યા રૂપિયા'

ભાજપના પીએમ પદના ઉમેદવાર અને બોલિવૂડ સ્ટાર સલમાનખાન વચ્ચે મંગળવારે થયેલી મુલાકાત મુદ્દે રાજકારણ શરૂ થયું ગયું છે. વિવિધ પક્ષના નેતાઓએ આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. જેડીયુના નેતા સાબિર અલીએ આ મુદ્દે આક્ષેપ કરતા કહ્યું છે કે ‘આ એક સ્ક્રીપ્ટ હતી જેના ડાયરેક્ટર મોદી હતા. જ્યારે સલમાને પૈસા લઈને આ સ્ક્રીપ્ટ વાંચી આપી છે.’ કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે આ મુદ્દે કહ્યું કે ‘ફિલ્મ અભિનેતાને તેની વાત રજૂ

અમદાવાદમાં ધોળે દહાડે આતંક: ગોળી મારી આધેડની હત્યા, એક કરોડ ચાર લાખની લૂંટ

શિવરંજની ચાર રસ્તા પાસે આજે સવારે દસ વાગ્યની આસપાસ કાળા કલરની પલ્સર બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ખુલ્લેઆમ ગોળીબાર કરીને રૂ. 1.04 કરોડની લૂંટ ચલાવી એક આધેડનું ઢીમ ઢાળી દીધું હતું. ગોળીબારમાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. લૂંટારુંઓ પૈસા ભરેલી બે બેગ લઈને ફરાર થઈ ગયા છે, જ્યારે 36 લાખ ભરેલી એક બેગ ઘટના સ્થળેથી મળી આવી છે. આટલી મોટી રકમની લૂંટની જાણ થતાની સાથે જ પોલીસ

Saturday, January 11, 2014

હો ગયા સો હો ગયા', રાજકોટમાં ખુલ્લી તલવારો ફરી મ્યાન થઈ

રાજકોટના રૈયારોડ પર શુક્રવારે બપોરે ધર્મનું બોર્ડ મુકવાના મુદ્દે ભારે કોમી તંગદિલી પ્રસરી હતી. તંગદીલીનાં બનાવની વાત વાયુવેગે ફેલાઇ જતાં બન્ને જૂથના મોટી સંખ્યામાં ટોળા એકઠા થઇ ગયા હતા. થોડી જ વારમાં બંન્ને ટોળાઓ ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જતાં વાતાવરણ સ્ફોટક બની ગયું હતુ. જેને પગલે રૈયા રોડ પર પોલીસનાં ધાડા ઉતારી દેવાયા હતા. જોકે, અમુક તત્વોએ પોલીસની હાજરીમાં પણ હોહા દેકારો કર્યો હતો. તેમ છતાં પોલીસે ધૈર્યથી કામ લઇ વાતાવરણને શાંત કરવાનાં પ્રયાસ શરૂ કર્યા હતા

જનતા દરબાર છોડી ભાગ્યા ‘આપ’ના મુખ્યમંત્રી, છાપરે ચડી કર્યું ભાષણ, આમ આદમી ભીંસાયો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓએ આજે સચિવાલયની સામે સવારે 9.30 વાગે જનતા દરબાર ભર્યો હતો. જે 11 વાગ્યા સુધી ચાલવાનો હતો. પણ ભારે ભીડના કારણે અવ્યવસ્થા ફેલાઇ ગઇ હતી. લોકોને કાબુમાં કરવામાં પણ મુશ્કેલીઓ આવી હતી જેને પગલે કેજરીવાલ અડધા કલાકમાં જ ઉભા થઇને ચાલ્યા ગયા હતા. જનતા દરબારમાં આવેલા તમામ લોકો માત્રને માત્ર મુખ્યમંત્રીને જ મળવા માંગતા હતા. તેઓ બેરીકેડ તોડીને કેજરીવા
લ પાસે જવા માંગતા હતા.

Friday, January 10, 2014

મોદી વડાપ્રધાન બને તો શું થાય? પાકિસ્તાનીએ લખ્યો લાંબો નિબંધ

વર્ષ 2014 એ નરેન્દ્ર મોદીના જીવનનું સૌથી મહત્વનું વર્ષ બની રહેશે! આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ને તેમા ભવ્ય વિજય હાંસલ કરવાના સપનાઓ નરેન્દ્ર મોદી સહીત ભાજપી કાર્યકર જોવા લાગ્યો છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા બાદનો ઘટનાક્રમ જોતા હાલમાં તો ભાજપનો ઘોડો વિજય તરફ પુરપાટ ઝડપે દોડી રહ્યો છે. વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદી એકદમ શસક્ત ઉમેદવાર પુરવાર થઈ રહ્યા છે. પ
ણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જાય તો

AAPનું એલાન, 26મી સુધીમાં એક કરોડને આપશે સભ્યપદ

આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારથી 'મેં ભી આમ આદમી'ના નેજા હેઠળ દેશવ્યાપી સભ્યપદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી હતી. કેજરીવાલના કહેવા પ્રમાણે, તા. 26મી જાન્યુઆરી સુધીમાં એક કરોડ લોકોને સભ્ય બનાવવાનું લક્ષ્યાંક મુકવામાં આવ્યું છે. મફતમાં સભ્યપદ માટે 07798220033 નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નંબર પર મીસકોલ મારીને કે એસએમસ કરી
ને સભ્ય બની શકાશે તેમ કેજરીવાલે જણાવ્યું હતું

'આપ'ને તોડવા મોદીનો પ્રયાસ! ચાલી રહ્યા છે 'ઇન્દિરા' ચાલ

દિલ્હીમાં ભાજપના વિજય રથને રોકવામાં સફળ ગયેલી આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા તેમના સભ્યોને કનડગત કરવા માટે આઈબીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના સંયોજક સુખદેવ પટેલે જણાવ્યું છે કે 'એક સમયે જે રીતે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદીને દેશના સરકારી તંત્રનો બેફામ દૂરુપયોગ કર્યો હતો તેવી જ રીતે મોદી પણ ઈન્દિરા ગાંધીના ચેલા તરીકે વર્તી‍ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે

કોંગ્રેસમાં મોટા ફેરફાર, વરિષ્ઠ નેતાઓ હટશે, રાહુલની નવી ટીમ આવશે મેદાનમાં

લોકસભા ચૂંટણી-2014 માટેની હિલચાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે તમામ ભાજપની સાથે જ હવે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 17 જાન્યુઆરીએ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠક પહેલા રાહુલ ગાંધીની કોર ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધીની આ કોર ટીમમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને જીતેન્દ્ર સિંહ જેવા યુવા નેતાઓના નામ પણ સામેલ કરવામાં આવી શકે છે. જાણવા મળી રહ્યું છે કે 17મીની બેઠક
માં રાહુલની આ ટીમ સૌથી વધુ

શહીદ હેમરાજનું માથું કાપી તેને પાકિસ્તાની સૈનિકોએ ફૂટબોલની જેમ ફંગોળ્યું

ભારત-પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિક લાન્સ નાયક હેમરાજનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું. આ અંગેનો એક આઘાતજનક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. તેમાં એક પાકિસ્તાની નાગરિક શહીદ હેમરાજના ધડથી અલગ થયેલા માથા પર પગ મુકીને વીડિયો ઉતરાવી રહ્યો છે.

Thursday, January 9, 2014

અમદાવાદઃ કાર ડિવાઇડર સાથે અથડાતાં બેનાં મોત, લોકોએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી

મોદીના મત વિસ્તાર મણિનગરમાં આજે વહેલી સવારે ઓપટ્રા કાર ડિવાઇડર સાથે અથડાતાં બે બુટલેગરોના ઘટના સ્થળે જ મોત થયા છે. મળતી વિગતો પ્રમાણે અકસ્માત થયેલી કારમાં દારૂની હેરફેર કરવામાં આવતી હતી. ગાડીમાં ઇંગ્લીશ દારૂની બોટલો લઈને ક્યાંક સપ્લાય કરવા જતાં હતા. આ દરમિયાન બંને બુટલેગરો દારૂનો ખેપ મારતા મારતા ગાડી ચલાવી રહ્યા હતા. ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી,

રાજ ઠાકરેની મોદીને સલાહ, CM પદ છોડો તો દેશના ગણાશો

નરેન્દ્ર મોદીએ ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર બનતાની સાથે ગુજરાતનાં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેવાની જરૂર હતી, કારણકે તેમણે પોતાના રાજ્યમા કરેલા વિકાસની ગાથા ગાવાને બદલે દેશની સમસ્યાઓ સાથે લડવાનું વધુ મહત્વ છે એ વાત સમજવી જોઈએ, મોદી મુંબઈમાં આવીને સરદાર પટેલ વિશે બોલે છે, તેમણે શિવાજી મહારાજ વિશે બોલવું જોઈએ. તેઓ ગુજરાતમાં જે વિકાસ કરી રહ્યા છે તે માટે મને આદર છે પણ પીએમ દેશના હોવા જોઈએ રાજ્ય પૂરતા સીમિત હોવા જોઈએ નહીં, એવી ટકોર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ
રાજ

PMની રેસમાં મોદી સૌથી આગળ, આપ સર્જશે મોટી ઉથલ-પાથલ

દેશના આઠ મહાનગરોમાં તાજેતરમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જૂથ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો. જેના તારણમાં બહાર આવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ મોટી ઉથલપાથલ કરી શકે છે. ઉપરાંત વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી તેમની પ્રથમ પસંદ છે.

રંગીન PICS: મુલાયમ-અખિલેશના પ્રોગ્રામમાં બોલિવૂડનો 'તાયફો'

એવું કહેવાય છે કે, જ્યારે 'રોમ ભડકે બળતું હતું, ત્યારે નીરો પાવો વગાડતો હતો.' આ તર્જ પર યુપી સરકારે સૈફઈ મહોત્સવ કર્યો હતો. તેઓ નાચ-ગાનના તાયફામાં વ્યસ્ત હતી. અન્ય કેટલાક પ્રધાનો વિદેશયાત્રા પર ગયા હતા. મુજફ્ફરનગરના હુલ્લડો બાદ અનેક બાળકો ઠંડી સામે ઝઝુમી રહ્યાં છે.

Wednesday, January 8, 2014

મોદી 'આપ'થી 'ભયભીત': સિનિયર મંત્રીઓને ગતિવિધિ પર નજર રાખવા આદેશ

આજે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજની બેઠકમાં મોદી આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધી રહેલા પ્રભાવ સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સિનિયર મંત્રીઓને આપની તમામ ગતિવિધિઓ પર નજર રાખવાની સૂચના પણ આપી છે. મોદીએ આપની સદસ્ય નોંધણી અભિયાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે

મોદીના ગઢમાં મુસ્લિમોનો જંગઃ કહ્યું,'જાગો નરેન્દ્ર મોદી જાગો'

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ ઘટવાનું નામ ન લેતી હોય, તેમ એક મુશ્કેલીમાંથી બહાર આવે ત્યાં બીજી મુશ્કેલી સામે આવી જાય છે. એટલું જ નહીં, તેમનો મત વિસ્તાર મણિનગર તો કાયમ ચર્ચામાં રહ્યો છે. હજુ થોડા સમય પહેલા જ ગુજરાત પરિવર્તન
પાર્ટીની મહિલા કાર્યકરો દ્વારા ખરાબ રસ્તાઓને લઇને વિરોધ