Friday, December 6, 2013

લગ્ન બાદ પત્નીએ પોપટલાલને કઈ વાનગી જમાડી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં છેલ્લાં ઘણાં જ સમયથી પત્રકાર પોપટલાલના લગ્ન ક્યારે થશે તેની ચર્ચા માત્ર સીરિયલમાં જ નહીં પરંતુ ચાહકો પણ કરતા હતાંહવે, પત્રકાર પોપટલાલ સીરિયલમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. પત્રકાર પોપટલાલ આ સીરિયલમાં બુલબુલ નામની યુવતી સાથે લગ્ન કરવાના છે.  બુલબુલનું પાત્ર મરાઠી અભિનેત્રી ખુશ્બુ તાવડેએ ભજવ્યું છે. ખુશ્બુએ અમદાવાદમાંથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. ત્યારબાદ તેણે મરાઠી સીરિયલ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

No comments:

Post a Comment