ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન છે. ગઈકાલે ગુજરાતનો જીવાદોરી
નર્મદા ડેમ ઓવરફલો થયો અને આજે ઉત્તર ગુજરાતનું પાટણ પાણી પાણી થઇ ગયું છે.
પાટણમાં માત્ર 12 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. શાળાઓમાં પણ 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને વીજ પુરવઠાને અસર થઇ છે. Read More...

No comments:
Post a Comment