Saturday, March 22, 2014

સતપાલ મહારાજ ભાજપમાં સામેલ, ઉત્તરાખંડની કોંગ્રેસ સરકાર જોખમમાં

ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને એક વધુ ફટકો પડયો છે. ઉત્તરાખંડના શક્તિશાળી નેતા અને પૌડી ગઢવાલના સાંસદ સતપાલ મહારાજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. સતપાલ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ૬૨ વર્ષના સતપાલ મહારાજ શુક્રવારે ભાજપમાં સામેલ થયા.
સતપાલ મહારાજ ભાજપમાં સામેલ, ઉત્તરાખંડની કોંગ્રેસ સરકાર જોખમમાંરાજનાથે કહ્યું કે સતપાલના આવવાથી ભાજપ ઉત્તરાખંડમાં મજબૂત થશે. તેમણે કહ્યું કે - 'હું ઇચ્છું છું કે ભારત પ્રગતિ કરે. ચીનથી પણ આગળ જાય. મોદી જેવા સક્ષમ નેતા વડાપ્રધાન બને તો જ આ સંભવ બનશે. દેશને વિકાસના માર્ગે આગળ લઇ જવા નરેન્દ્ર મોદીને એક READ MORE

No comments:

Post a Comment