દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે.
ચૂંટણીના શંખ, ઢોલ-નગારા અને દુદુંભી વાગી રહ્યા છે. દેશમાં રાજકીય ગરમી
ચરમસિમાએ છે. યમુના અને સાબરમતીના પાણીમાં ભરશિયાળે ચૂંટણીલક્ષી ગરમાવો
અનુભવાઈ રહ્યો છે. સામસામા છોડવામાં આવેલા 'ગુલૈલો' ભારે 'તહલકા' મચાવી
રહ્યા છે
No comments:
Post a Comment