Tuesday, December 3, 2013

આવતા સપ્તાહથી મોદી સરકાર મુશ્કેલીમાં? DP બૂચે કરી તૈયારી

લાંબા વિવાદ બાદ મંત્રીમંડળ અને રાજ્યપાલ બંનેએ લોકાયુકત પદે જેમના નામ માટે એકમત વ્યક્ત કર્યો છે અને બહાલી પણ આપી છે તે જસ્ટિસ (નિવૃત્ત) ડી પી બુચએ પોતાની નિમણુંકનો સ્વીકાર કર્યો છે અને હોદ્દો ગ્રહણ કરવાની શપથ વિધિ માટે પણ પોતાની અનુકૂળતા સરકારને જણાવી દેતાં હવે બે કે આવતા સપ્તાહે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ ડૉ.. કમલા તેમને શપથ ગ્રહણ કરે તેવી શક્યતા જણાઈ છે

No comments:

Post a Comment