Friday, December 6, 2013

દક્ષિણ આફ્રિકામાં ખુલી ધોનીસેનાની પોલ, પ્રથમ મેચમાં ડાંડિયાડૂલ

બેટિંગ અને બોલિંગ બન્નેમાં ધોનીના ધૂરંધરોનો ધબડકો થતાં ભારતીય ટીમે પરાજય સાથે દક્ષિણ આફ્રિકન પ્રવાસની શરૂઆત કરી છે. જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકન ટીમ સામે ભારતીય બોલરોની પોલ ખૂલી ગઈ હતી અને બેટ્સમેનોએ હથિયાર હેઠા મૂકી દેતા ભારતનો 141 રને કારમો પરાજય થયો. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મે
ળવી લીધી છે

No comments:

Post a Comment