Tuesday, December 10, 2013

મોદી pass, રાહુલ fail, ભાઇની લાજ બચાવવા આવશે બહેન

દિલ્હીમાં એન્ટી ઇન્કમ્બેન્સીએ અસર બતાવી છે. કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીમાં શિફ્ટ થયા છે. જ્યાં 'આપ’ મજબૂત ન હતી ત્યાં વોટ ભાજપના ઉમેદવારને મળ્યા. દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભાને કારણે મે મહિ‌નામાં લોકસભાની સાથે ફરી ચૂંટણીઓ યોજાઇ શકે છે. જો એમ થયું તો ભાજપ લાભમાં રહેશે. 'આપ’ ના વિજયનું મોટું કારણ પાર્ટીનું પ્રમાણિક અને ઊર્જા‍વાન અભિયાન તેમ જ કોંગ્રેસનું ચૂંટણી અધવચ્ચે શસ્ત્ર હેઠા મૂકવાનું છે

No comments:

Post a Comment