Friday, December 6, 2013

લંડનની પટેલ યુવતીની કહાણી: ગેંગરેપ, માફિયાએ જીવન બનાવ્યું નર્ક

માતા-પિતાની બેદરકારીને કારણે એક ગુજરાતી યુવતીનું જીવન એટલું કાંટળું બની ગયું કે કલ્પના પણ ન કરી શકાય. આ ગુજરાતી યુવતી તેના જીવનમાં મિત્રો, દુશ્મનો અને યુવકો દ્વારા બળાત્કારનો એટલી બધી વખત ભોગ બની કે હવે તેને માત્ર આત્મહત્યા કરવાના જ વિચારો આવી રહ્યાં છે. યુવતીનો પરિવાર આ યુવતીના જીવનને બચાવી લેવા છેલ્લી ઘડિયે મરણિયો બન્યો છે. કાળજુ ધ્રુજાવી દેવી આ ગુજરાતીની સત્ય કહાની આ પ્રમાણે છે

No comments:

Post a Comment