Tuesday, December 10, 2013

આવી રીતે પાડી દીધો મોદીએ ખેલ: એક ફોન કર્યો અને ના બની દિલ્હીમાં ભાજપ સરકાર

આખા દેશની નજર અત્યારે દિલ્હી વિધાન સભા પર છે. કોણ સરકાર બનાવશે અને કેવી રીતે બનાવશે એ આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે ભાજપ સરકાર બનાવવા પ્રયાસ કરશે પણ પડદા પાછળ એવું તો શું ભજવાયું કે અચાનક જ પાસા પલટાઇ ગયા?રવિવારના ચૂંટણી પરિણામો બાદ સોમવારે એ જ ચર્ચા ચાલતી રહી કે, દિલ્હીમાં કેવી રીતે નવી સરકાર બને. સોમવારે રાજકીય ઘટનાક્રમ ઝડપભેર બદલાયો. સામાજિક કાર્યકર કિરણ બેદીએ આમ આદમી પાર્ટી અને ભાજપને મળીને સરકાર બનાવવાનું સૂચન કર્યું. આ સૂચનને બંને પક્ષો
એ નકારી કાઢ્યું.

No comments:

Post a Comment