Friday, December 6, 2013

રવિએ ઉગશે કમળ: EXIT POLLમાં છવાઇ મોદી લહેર

દિલ્હીમાં બુધવારે મતદાનનો સમય પૂરો થતા જ એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા. તેમાં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓમાંથી ચારમાં ભાજપને જંગી વિજય મળતો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર સત્તા જાળવી રાખશે જ્યારે રાજસ્થાનમાં પણ કમળ ખીલી રહ્યું છે. ત્યાં કોંગ્રેસનો ઘોર પરાજય થઈ રહ્યો છે. દિલ્હીમાં પરિણામો થોડાં પેચીદા જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ તો હારી રહી છે, પરંતુ ભાજપને બહુમતી મળતી
ન હોવાનું જોવાઈ રહ્યું છે.

No comments:

Post a Comment