Tuesday, December 10, 2013

દિલ્હીનું ગૂંચવાયેલું કોકડું કેવી રીતે ઉકેલાશે? બેદીને કેજરીવાલની ના

દિલ્હીમાં ભારે સંખ્યામાં મતદાન થયું. છતાં 70 ધારાસભ્યોની બેઠકમાં ત્રિશંકુ વિધાનસભાનું ગઠન થયું છે. અહીં નજીકના ભવિષ્યમાં કોઈ સરકારનું ગઠન થતું જણાતું નથી અને લોગજામની સ્થિતિ સર્જાઈ છે. 31 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટી બીજા ક્રમ પર છે. કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે અને માત્ર આઠ બે
ઠકો મળી છે.

No comments:

Post a Comment