Saturday, January 4, 2014

PMના આકરા પ્રહારો સામે PM પદના ઉમેદવાર સાવ ચૂપ

શુક્રવારે સવારે વડાપ્રધાને મોદી વિષેની અત્યાર સુધીની સૌથી આકરી ટીકા કરી હોવા છતાં સાંજે એક જાહેર સમારંભને લગભગ અડધો કલાક સુધી સંબોધી તેમ છતાં પોતાના સંબોધનમાં આ મામલે કોઈ જ સામો પ્રહાર કે જવાબ આપવાનું ટાળ્યું હતું.

No comments:

Post a Comment