Thursday, January 2, 2014

પાર્ટી કહે તો મોદી સામે પણ ચૂંટણી લડવા તૈયાર: ભાજપનો ભેદી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી-આપને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદનું પ્રતિબિંબ હવે ગુજરાતમાં પણ પડતું જોવા મળી રહ્યું છે. આના ભાગરૂપે જ પક્ષની ધરાર વિરૂદ્ધ જઈને પણ નિરમા જેવા ઉદ્યોગગૃહ સામે લોકઆંદોલનની ધૂરા સંભાળનારા છેવટે સિદ્ધાંતો માટે પક્ષ છોડનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરિયા બુધવારે વિધિવત આમ આદમી પાર્ટી
માં જોડાયા છે.

No comments:

Post a Comment