Wednesday, January 8, 2014

હૃદય રોગનો હુમલો આવી જાય એટલી ઠંડી, 21નાં મોત, મિશિગનમાં આખું નગર જામી ગયું

અમેરિકા અને કેનેડાનું હવામાન મંગળ ગ્રહની સપાટીથી પણ ઠંડી થઇ ગયું છે. માર્સ રોવર મંગળ ગ્રહ પરથી દરરોજ ત્યાંના તાપમાનની જાણકારી આપે છે. તે પ્રમાણે હાલમાં ત્યાંનુ તાપમાન માઇનસ 25થી માઇનસ 31 ડિગ્રી સેલ્સિય
સ છે. એન્ટાર્કટિકામાં પારો શૂન્યથી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલો હોય છે

No comments:

Post a Comment