Saturday, January 4, 2014

સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેવયાનીની તપાસનો' આ વીડિયો

અમેરિકામાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેની ધરપકડ પછી કથિત રીતે કપડા કઢાવીને લેવાયેલી જડતીનું સીસીટીવી ફૂટેજ તરીકે જણાવાયું છે. જો કે અમેરિકાનાં અધિકારીઓએ તેને બનાવટી, ખતરનાક અને ઉશ્કેરણીજનક હોવાનું જણાવ્યું છે

No comments:

Post a Comment