Friday, January 3, 2014

આસારામની તબિયત લથડી:કહ્યું, હું તૂટી ગયો, ભગવાન સૌનું ભલું કરે

વિદ્યાર્થિ‌નીને શારિરિક અડપલા કરવાના કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામને જોધપુર કોર્ટમાં રજૂ કરાતા તેની તબિયત લથડી હતી. આસારામને જેલની હોસ્પિટલમાં સારવાર કરાવીને બપોર પછી ફરી રજૂ કરાયો હતો. જોધપુર જેલમાં બંધ આસારામને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હોવાથી પોલીસ તેને અન્ય કેદીઓની સાથે જેલ મોબાઇલ વાનમાં કોર્ટ
માં સવારે અગિયાર વાગ્યાના સુમારે લાવી હતી.

No comments:

Post a Comment