Saturday, January 4, 2014

લવ-લફરામાં સાવકી બહેનો અને પ્રેમી વચ્ચે સરાજાહેર જામી પડી

રાજકોટ શહેરમાં પોલીસની કૂટનિતીને કારણે મારામારીનાં બનાવો રોજિંદા અને સામાન્ય બની ગયા છે. શહેરનાં કોઇ પણ વિસ્તારમાં નજીવા મુદે હાથાપાઇ અથવા તો હથિયારો સાથે મારામારીનાં બનાવો પ્રકાશમાં આવતા રહે છે. શહેરમાં લાંબી લટાર મારવા નિકળો એટલે કોઇ પણ એક સ્થળે તો લાઇવ મારામારીનાં દ્રશ્યો તો અચૂક જોવા મળે

No comments:

Post a Comment