Tuesday, October 1, 2013

ધાર્યું થયું મોદીનું? લોકાયુક્ત બિલ પસારઃ કોંગ્રેસની વર્તાઈ ગેરહાજરી!

રાજ્યમાં મુખ્યમંત્રીથી માંડી તમામ મંત્રીઓ, અમલદારો અને સરકારી કર્મચારી સહિ‌ત વહીવટીતંત્રના ભ્રષ્ટાચારને નાથવાના આશયથી રજૂ કરવામાં આવેલા ગુજરાત લોકાયુક્ત આયોગ વિધેયક ૨૦૧૩ સરકારને પાછું મોકલતી.

વખતે રાજ્યપાલે સૂચવેલા આઠ મહત્ત્વના ફેરફારોને નજરઅંદાજ કરી બે નજીવા ફેરફાર સાથે વિધાનસભામાં પુન: રજૂ કરવામાં આવ્યા બાદ આજે વિપક્ષી ધારાસભ્યોની ગેરહાજરીમાં વિનાવિરોધે પસાર કરાયું હતું. For more visit@- http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment