Wednesday, October 9, 2013

આશ્રમની બધી યુવતીઓ સાથે આવું થયું છેઃ પીડિતા

નારાયણ સાંઇ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા નાની બહેને મોડી રાતે મિડીયા સાથે કરેલી વાતચીતમાં નારાયણ સાંઇ અને આસારામના કુકર્મોની આપવીતી વર્ણવી હતી અને બાપ-દિકરા બંનેને ફાંસીની સજાની માગણી કરી હતી. આ વાતચીતના અંશો આ મુજબ છે.
સાંઈ સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી. આસારામ અને અન્ય સાધિકાઓએ આ યુવતીનું બ્રેઇન વોશ કરી દીધું છે અને તેને આસારામ આશ્રમ સિવાય બીજું કાંઈ દેખાતું પણ નથી.

No comments:

Post a Comment