Thursday, October 10, 2013

મોદી ‘અત્ર તત્ર સર્વત્ર’, ગુજરાતથી દૂર પણ ગુંજે 'નમો મંત્ર’

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ખાસ્સા ઓગણીસો કીલોમીટર દૂર ઝારખંડની રાજધાની રાંચીમા આજકાલ એક નવા મંત્રની ગુંજ છે.

 ''આ ભાજપનુ સંગઠન નથી. નમો મંત્રના સભ્યો એ યુવાનો છે જેઓ ભાજપાના કાર્યકરો નથી, જેમને રાજકારણમા કોઈ રસ પણ નથી. પરંતુ તેઓ નરેન્દ્ર મોદીને 'યુથ આઈકન’ માને છે.

No comments:

Post a Comment