Tuesday, August 5, 2014

‘તેમણે મને ઉપરથી નીચે જોઈ, મારી કમર પર હાથ મુક્યો; મારી 16 વર્ષની દીકરી આ બધુંય જોતી હતી’

મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ્ એસ.કે. ગંગેલે પર ગ્વાલિયર જિલ્લા અદાલતની મહિલા કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ તેમને હટાવવાની માંગણી થવા લાગી છે. પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ ઈન્દિરા જયસિંહે મહિલા જ્જનું સમર્થન કર્યું છે.
‘તેમણે મને ઉપરથી નીચે જોઈ, મારી કમર પર હાથ મુક્યો; મારી 16 વર્ષની દીકરી આ બધુંય જોતી હતી’
દીકરીની નજર સામે જસ્ટિસે કમર પર હાથ મુક્યો 
 
ચીફ જસ્ટિસને મોકલેલા ફરિયાદપત્રમાં મહિલા જ્જે લખ્યું છે, "હાઈકોર્ટના જ્જ એસ.કે. ગંગેલેએ એક કાર્યક્રમ દરમિયાન મને કહ્યું, તારું કામકાજ ખૂબ જ સારું છે. તું ખૂબ જ સુંદર છે. હું તને અનિમેષ નયને જોવા માંગું છું. પછી તેમણે મને ઉપરથી નીચે જોઈ અને મારી કમર પર હાથ મુક્યો. મારી 16 વર્ષની દીકરી આ બધુંય જોઈને આઘાતમાં આવી ગઈ.  Read More...

No comments:

Post a Comment