Saturday, August 2, 2014

બચ્ચન ક્રેઝઃ સુરતી ગર્લ્સ આવી કંઈક આવા અવતારમાં

સરસાણા કન્વેન્શન સેન્ટર, બીગ બી સાથે ફોટો મળે તો બેસ્ટ એફ.બી. પ્રોફાઇલ બની જાય એ વિચારે સિટી ગર્લ્સ મસ્ત મજાની તૈયાર થઇને આવી હતી.
બચ્ચન ક્રેઝઃ સુરતી ગર્લ્સ આવી કંઈક આવા અવતારમાં
જે લોકો જીંદગીમાં ક્યારેય પણ લાઇનમાં નથી ઊભા રહ્યા એવા સિટીના હુઝ હુ બે કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહ્યા છે. 

No comments:

Post a Comment