Friday, August 8, 2014

મોદીની ધર્મની બહેનો : વીરાને રાખડી બાંધુ, વીરાના મીઠડાં લેશું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની નેપાળની મુલાકાત વખતે એમને એક ધર્મ પુત્ર હોવાનો પહેલીવાર ખુલાસો થયો હતો. હવે રક્ષાબંધન નજીક છે ત્યારે મોદીની ધર્મની બહેનો વિશે પણ અહેવાલો આવી રહ્યા છે. એ પાકિસ્તાનની બહેન કમર શેખ હોય કે 10 વર્ષથી
મોદીની ધર્મની બહેનો : વીરાને રાખડી બાંધુ, વીરાના મીઠડાં લેશું
છેલ્લા ૧૮ વર્ષથી રક્ષાબંધને રાખડી બાંધે છે કમર શેખ
 
'હું જ્યારે કરાચીના અમિર ખુસરો રોડ પરના મારા ઘરમાં રહેતી હતી ત્યારે મને સ્વપ્નેય ખયાલ નહોતો કે મારા લગ્ન અમદાવાદમાં થશે અને હું એક એવી વ્યક્તિની ધર્મની બહેન બનીશ જે ક્યારેક હિંદુસ્તાનનો વડાપ્રધાન થશે.’ આ શબ્દો છે વિખ્યાત ચિત્રકાર મોહસીન શેખની પત્ની અને જાણીતા સ્વિમર સૂફિયાન શેખની માતા કમર મોહસીન શેખના. Read More...

No comments:

Post a Comment