Friday, August 1, 2014

રાખી મેલા: ડોરેમોન, છોટા ભીમની રાખડીનું એક્ઝિબિશનમાં આકર્ષણ

કલ્યાણી સાહસિક મહિ‌લા વિકાસ સંઘ દ્વારા અમદાવાદ હાટ ખાતે 'રાખી મેલા’નું આયોજન કરવામાં આવ્યું છે. મેયર મિનાક્ષી પટેલ દ્વારા એક્ઝિબિશનનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં નાના પાયે કામ કરતી મહિ‌લાઓના હસ્તકળા પ્રદર્શન આકર્ષણનું કેન્દ્વ છે.
રાખી મેલા: ડોરેમોન, છોટા ભીમની રાખડીનું એક્ઝિબિશનમાં આકર્ષણ

આ સાથે રાખડીઓ સાથે લુડો ગેમનું કોમ્બિનેશન બાળકોને ઘણુ આકર્ષિ‌ત કરે છે. 

No comments:

Post a Comment