Saturday, August 2, 2014

KBCમાં શહેનશાહનો દબદબોઃ સુરતીઓથી બિગ બી ગદગદીત

કૌન બનેગા કરોડપતિની આઠમી સિઝનનું શૂટિંગ સરસાણામાં ચાલી રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે સદીના મહાનાયક શહેનશાહ અમિતાભ બચ્ચને સુરતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તો, ગદગદીત થયેલા અમિતાભે જણાવ્યુ હતુ કે, સુરતીઓ જેટલો પ્રેમ મને ક્યાંય મળ્યો નથી.
KBCમાં શહેનશાહનો દબદબોઃ સુરતીઓથી બિગ બી ગદગદીત
કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચની એન્ટ્રી ઓડિયન્સમાંથી થઈ હતી. ત્યારે સુરતીઓએ બિગ બીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. અને કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. 

No comments:

Post a Comment