Thursday, August 7, 2014

સ્ટિંગ: જનરલ ટિકિટ પર AC કોચમાં VIP ટ્રીટમેન્ટ, પીરસાય છે દારૂ

જનરલ કોચની ટિકિટ પર પણ જયપુરથી મુંબઈ જેવા મોટા શહેરોની ટ્રેનોમાં ફર્સ્ટક્લાસ કોચ જેવી સગવડ મેળવી શકાય છે. કોચના ટીટીઈ અને કોચ એટન્ડન્ટથી માંડીને તમામ લોકો વીઆઈપી સવલતો આપી રહ્યાં છે. મુસાફરોને ખાસ ભોજન, દારુ, ચા, સિગારેટ અને નોનવેજ જેવી સવલતો આપવામાં આવી રહી છે.
સ્ટિંગ: જનરલ ટિકિટ પર AC કોચમાં VIP ટ્રીટમેન્ટ, પીરસાય છે દારૂ
ખાસ મહેમાનગતિ
 
ભાસ્કરની ટીમે જયપુર-મુંબઈ સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી એટલે ટ્રેનમાં ચાલી રહેલા ગોરખધંધાનો ખુલાસો થયો હતો. ટીમે ન તો રિઝર્વેશન કરાવ્યું અને ન તો કોઈ ટીટીઈ સાથે વાતચીત કરી. છતાં સીટ મળી ગઈ અને વિશેષ મહેમાનની જેમ સવલતો આપવામાં આવી. Read More..

No comments:

Post a Comment