Thursday, August 7, 2014

મેરઠ બાદ ગાઝિયાબાદમાં પણ યુવતીને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવ્યાનો કિસ્સો, ભારે તણાવ

મેરઠ બાદ ગાઝિયાબાદમાં પણ બળજબરીથી હિન્દુ યુવતીને ઈસ્લામમાં ધર્માંતરિત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ગાઝિયાબાદમાં લોની વિસ્તારમાં રહેતી સગીરાને પાડોશમાં રહેતા યુવકે ફોસલાવીને ધર્માંતરણ કરાવ્યું હતું. બાદમાં દિલ્હી લઈ જઈને તેની સાથે લગ્ન કરી લીધાં હતાં.
મેરઠ બાદ ગાઝિયાબાદમાં પણ યુવતીને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવ્યાનો કિસ્સો, ભારે તણાવ
મુજ્જફરનગરમાં મદ્રેસા શિક્ષકની અટકાયત  
મેરઠના ખરખૌદાકાંડના સંદર્ભે પોલીસે બુધવારે રાત્રે મુજ્જફરનગરના ફુલત ગામે મોડી રાત્રે રેડ કરી હતી અને એક શિક્ષકની અટકાયત કરી છે. કોઈ યુવતીને ગોંધી રાખવાના સંદર્ભે તેની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. Read More..

No comments:

Post a Comment