Friday, August 1, 2014

મોદીને મળવા ઓબામા ઉત્સુક : PM સાથે જહોન કેરીની મુલાકાત

અમેરિકી વિદેશપ્રધાન જ્હોન કેરીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કેરીએ મોદી સાથે ચર્ચામાં જણાવ્યું હતું કે ગ્લોબલ ટ્રેડ ડીલમાં ભારત દ્વારા સહી કરવાની ના પાડવાથી ખોટા સિગ્નલ ગયા છે. આ બાબતે સત્વરે કોઇ ઉકેલ લાવવો જોઇએ. WTO મામલે દોષનો ટોપલો અમેરિકાએ ભારત પર ઢોળી દીધો છે.
મોદીને મળવા ઓબામા ઉત્સુક : PM સાથે જહોન કેરીની મુલાકાત
વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને  7, રેસકોર્સ ખાતે મિટીંગ યોજાઇ હતી જહોન કેરી ગઇકાલે સુશ્મા સ્વરાજ અને અરૂજ જેટલીને મળ્યા હતા. Read More..

No comments:

Post a Comment