Friday, August 1, 2014

પેટ્રોલ ૧.૩૬ સસ્તું, ડીઝલ ૬૩ પૈસા મોંઘું :અમદાવાદમાં લીટરના હવે રૂપિયા ૭૬.૦પ

પેટ્રોલના ભાવમાં લિટરે રૂ. ૧.૦૯નો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા સાડા ત્રણ મહિ‌નામાં પેટ્રોલનો ભાવ બીજી વખત ઘટાડવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં લિટર દીઠ પ૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક વેરા અને વેટ ઉર્મેયાં પછી અમદાવાદમાં ડીઝલના ભાવમાં ૬૩ પૈસાનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં કુલ રૂપિયા ૧.૩૬નો ઘટાડો થયો છે. 
પેટ્રોલ ૧.૩૬ સસ્તું, ડીઝલ ૬૩ પૈસા મોંઘું :અમદાવાદમાં લીટરના હવે રૂપિયા ૭૬.૦પ 
જ્યારે ડીઝલનો ભાવ રૂ. પ૮.૪૦ પ્રતિ લિટરનો રહેશે જે અગાઉ રૂ. પ૭.૮૪ પ્રતિ લિટરનો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતમાં ઘટાડો થવાને કારણે અને ડોલર સામે રૂપિયો ઘસાવાને કારણે પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો છે.   Read More..

No comments:

Post a Comment