Wednesday, August 6, 2014

'નિયમો પાળો નહીંતર સજા ભોગવો', PM મોદીની ફિલ્મી સાંસદોને સૂચના

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચ્છે દિનનું વચન આપ્યું હતું પરંતુ આ બાબત બોલિવૂડ માટે સાર્થક સાબિત ના થાય તેમ લાગી રહ્યું છે. મોદી સરકારે ફિલ્મી સાંસદોને કડક સૂચના આપી છે કે તેઓ સાંસદમાં હાજર રહે અથવા તો સજા ભોગવવા તૈયાર રહે.
'નિયમો પાળો નહીંતર સજા ભોગવો', PM મોદીની ફિલ્મી સાંસદોને સૂચના
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના નવા ચૂંટાયેલા સાંસદોને નરેન્દ્ર મોદીની સરકારે કડક શબ્દોમાં સૂચના આપી છે કે તેઓ પહેલાંની જેમ બોલિવૂડ લાઈફસ્ટાઈલ જીવી શકશે નહીં. Read More...

No comments:

Post a Comment