Thursday, August 7, 2014

હવે અનિલ અંબાણીનો જય અનમોલ પણ બિઝનેસમાં

અનિલ અંબાણીનાં મોટા પુત્ર જય અનમોલે બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો છે. અનિલ અંબાણીનાં સંચાલન હેઠળનાં રિલાયન્સ જૂથ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યા અનુસાર 22 વર્ષીય જય અનમોલે એક મહિના પહેલા જૂથની કંપની રિલાયન્સ કેપિટલમાં કામકાજ સંભાળ્યું છે.
હવે અનિલ અંબાણીનો જય અનમોલ પણ બિઝનેસમાં
અનિલ અંબાણીનાં વિશ્વાસુ સાથીદારો એવા ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ કેપિટલનાં વાઇસ ચેરમેન અમિતાભ ઝુનઝુનવાલા તેમજ રિલાયન્સ કેપિટલનાં સીઇઓ સામ ઘોષ જય અનમોલને ગ્રુપની જવાબદારી સંભાળવા માટે તૈયાર કરી રહ્યા છે. Read More..

No comments:

Post a Comment