Saturday, August 2, 2014

'દોસ્ત'એ બચાવી આમિરની આબરૂ, ટૂ ઇન વન ટૂ વે રેડિયોના ફીચર્સ

ગયા વર્ષે રિલિઝ થયેલી ફિલ્મ 'ધૂમ 3'ની સફળતા બાદ બોલિવૂડ સુપર સ્ટાર આમિર ખાને ફરી એકવાર પ્રશંસા મેળવવાનું શરૂ કરી દીધું છે. તેનું કારણ છે પીકે ફિલ્મનું આ પોસ્ટર. બોલિવૂડમાં એવું પહેલીવાર બન્યુ છે કે કોઇ સ્ટાર દ્વારા ન્યૂડ પોસ્ટર આપવામાં આવ્યું હોય.
'દોસ્ત'એ બચાવી આમિરની આબરૂ, ટૂ ઇન વન ટૂ વે રેડિયોના ફીચર્સ
પોસ્ટરમાં આમિર એક રેલ્વે ટ્રેક પર ન્યૂડ પોઝમાં છે અને તેના હાથમાં ફ્ક્ત એક  2-in-one (Panasonic RQ-565D) આપવામાં આવ્યો છે. આમિરનો આ ટૂ ઇન વન ટૂ વે રેડિયો રેકોર્ડર અને ટ્રાન્ઝિસ્ટર છે. આ ડિવાઇસમાં ટૂ વે સ્પીકર સિસ્ટમ છે.  

No comments:

Post a Comment