Thursday, July 10, 2014

સસ્તામાં ઘર અને હોમલોન, 2022 સુધીમાં ઘરના ઘરનું સપનું સાકાર

કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ નાણાંકીય વર્ષ 2014-15નું
બજેટ વાંચતી વખતે મોદી સરકારની 'ઘરના ઘરની' યોજનાને સાકાર કરવા માટેનો રોડમેપ રજૂ કર્યો.
સસ્તું ઘર : બજેટમાં સસ્તાં ઘરની માટે રૂપિયા 4000 કરોડની જોગવાઇ કરાઇ છે.સસ્તામાં ઘર અને હોમલોન, 2022 સુધીમાં ઘરના ઘરનું સપનું સાકાર 
 મોટા શહેરોની આસપાસ 100 નવા સ્માર્ટ સિટી બનાવાશે. તેના માટે સરકારે 7060 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તદઉપરાંત સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ની પણ મંજૂરી આપી છે.
 

No comments:

Post a Comment