Wednesday, July 9, 2014

આશા ઠગારી નીવડી: સુરતને ૮ ટ્રેનોના સ્ટોપેજ, રિઝર્વ્ડ સિટો વધશે માત્ર ૨૦૦

રેલ્વે મંત્રાલય દ્વારા મંગળવારના રોજ જાહેર થયેલા બજેટથી ફરી એક વખત સુરતના લોકોને નિરાશા હાથ લાગી છે. લાંબા સમય બાદ ગુજરાત માંથી વડાપ્રધાન નિયુક્ત થતા ગુજરાત અને તેમા પણ ખાસ કરીને સુરતને આ રેલ બજેટમાં મોટી આશા ઓ હતી જે ઠગારી નિવડી છે.

આશા ઠગારી નીવડી: સુરતને ૮ ટ્રેનોના સ્ટોપેજ, રિઝર્વ્ડ સિટો વધશે માત્ર ૨૦૦

મંગળ વારે જાહેર થયેલા બજેટમાં નવી જાહેર થયેલી પ્રીમીયમ, જનસાધારણ અને અક્સપ્રેસ ટ્રેનો પૈકીની આઠ ટ્રેનો નો ફાયદો સુરતને થશે એવી મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે

નવસારીને સતત ૩૧માં વર્ષે નવી ટ્રેનનું સ્ટોપેજ ન મળ્યું, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો..

No comments:

Post a Comment