Thursday, July 10, 2014

રૂપિયા 2.5 લાખની આવક ટેક્સ ફ્રી, સિનિયર સિટિઝન્સને રૂ. 3 લાખ છૂટ

નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે.રૂપિયા 2.5 લાખની આવક ટેક્સ ફ્રી, સિનિયર સિટિઝન્સને રૂ. 3 લાખ છૂટ
મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે.

Read More..

No comments:

Post a Comment