Tuesday, July 15, 2014

BRICS: ચીનના રાષ્ટ્રપતિને મળ્યા મોદી, 40 મિનિટને બદલે 80 મિનિટ ચાલી ચર્ચા, ગુજરાત મોડેલની પણ વાત

બ્રાઝિલના ફોર્ટલેઝા શહેર ખાતે આયોજિત બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) ના સંમેલનમાં પહેલા દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ઉમળકાભેર મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે બેઠક 40 મિનિટ ચાલવાની હતી, પરંતુ વાટાઘાટો 80 મિનિટ સુધી લંબાઇ હતી.
BRICS: ચીનના રાષ્ટ્રપતિને મળ્યા મોદી, 40 મિનિટને બદલે 80 મિનિટ ચાલી ચર્ચા, ગુજરાત મોડેલની પણ વાત
ભારત-ચીન મળે ત્યારે આખી દુનિયાની નજર અમારા પર હોય છે
 
મોદી સાથે મુલાકાત દરમિયાન ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે ભારત અને ચીન મળે છે ત્યારે સમગ્ર દુનિયાની નજરો અમારા પર હોય છે.

ભારતના વડાપ્રધાન અને ચીની રાષ્ટ્રપતિ વચ્ચેની બેઠકની તસવીર જોવા માટે સ્લાઇડ બદલો
 

No comments:

Post a Comment