Tuesday, July 8, 2014

ગુજરાતને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની ભેટ, FDI અને PPP દ્વારા રેલવે માટે ફંડ ઊભું કરાશે

રેલવે મંત્રી સદાનંદ ગૌડાએ સંસદ ભવન પહોંચતા પહેલાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કર્યું કે લોકોની અપેક્ષા મુજબનું  રેલવે બજેટ હશે તેવી આશા રાખું છું. બજેટ પહેલાં જ પેસેન્જર ભાડામાં 14 ટકાનો
LIVE : ગુજરાતને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની ભેટ, FDI અને PPP દ્વારા રેલવે માટે ફંડ ઊભું કરાશે
 
બજેટ બાદ મોદીનું નિવેદન

દેશ અનુભવ કરશે કે ખરા અર્થમાં આ રેલવે આપણી ભારતની રેલવે છે. પ્રથમ વખત ભારતના વિકાસને ધ્યાને રાખીને રેલવે બજેટ ઘડવામાં આવ્યું છે. 21મી સદીના આધુનિક ભારતની છાપ જોવા મળી રહી છે.

No comments:

Post a Comment