Thursday, July 10, 2014

બજાર માટે 'અચ્છે દિન': સેન્સેક્સમાં 456 અંકનો જંગી ઉછાળો

બપોરે 1.53 વાગ્યે સેન્સેક્સ 446 અંકના ઉછાળા સાથે 25891 અને નિફ્ટી 137 અંકની તેજી સાથે 7722નીસપાટી પર છે. મિડકેપ, સ્મોલકેપ શેર 2.25 ટકા ચઢ્યા છે.
   બજાર માટે 'અચ્છે દિન': સેન્સેક્સમાં 456 અંકનો જંગી ઉછાળો 
 બજેટ ભાષણની ઠીક પહેલાં શેર બજારમાં એકાએક તેજી જોવા મળી હતી પરંતુ જેવું નાણાં મંત્રીએ બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું બજારે જોરદાર ઘટાડો નોંધાવ્યો. 

Read More..

No comments:

Post a Comment