Tuesday, July 8, 2014

અમદાવાદથી મુંબઈ માત્ર બે કલાકમાં, પણ જોવી પડશે થોડી રાહ

નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા જ બજેટમાં ગુજરાતને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની ભેટ આપી છે. ટ્રેનની સાથે રેલવે બજેટમાં ગુજરાત માટે અન્ય ચાર એક્સપ્રેસ ટ્રેનની પણ જાહેરાત કરાઈ છે.

અમદાવાદથી મુંબઈ માત્ર બે કલાકમાં, પણ જોવી પડશે થોડી રાહ

આ ટ્રેનની શરૂઆત માટે વાસ્તવિક પરિસ્થિતિના અભ્યાસ થોડા ઓક્ટોબર-2013માં મુંબઇ આવેલી જાપાનની ટીમ સાથેની વિચારણામાં આ ટ્રેનનો સ્ટોપ વાપીને મળે એવી વિચારણા થઇ હતી.

આગળ વાંચો...ગુજરાતના ચાર સ્ટેશનને સ્ટોપ મળે તેવી વિચારણા

No comments:

Post a Comment