Thursday, July 10, 2014

જાણો શું છે જીએસટી, લાગૂ થતાં કોને ફાયદો અને કોને ખોટ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આ બજેટમાં પણ લાગૂ કરવામાં નહીં આવે. તાજેતરમાં જ નાણામંત્રી અરૂણ જેટલી સાથે રાજ્યોના નાણામંત્રીઓની મિટિંગ થઈ, જેમાં આ નક્કી કરવામાં આવ્યું કે જીએસટી ટેક્સ લાગૂ કરવામાં નહીં આવે, કારણકે હજુ સુધી જીએસટી લગાવવા અંગે સંપૂર્ણ સહમતિ થઈ શકી નથી.
જાણો શું છે જીએસટી, લાગૂ થતાં કોને ફાયદો અને કોને ખોટ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક જાતનો પરોક્ષ ટેક્સ છે. જીએસટી અંતર્ગત વસ્તુઓ અને સેવાઓ પર એકસમાન ટેક્સ લગાવવામાં આવે છે.

આગળની સ્લાઇડમાં જાણો, બજેટમાં કેમ રજૂ કરવામાં નહીં આવે જીએસટી અને લાગૂ કરવાથી કયા ફાયદા થઈ શકે છે..

No comments:

Post a Comment