Tuesday, July 15, 2014

રેલવેમાં કોચ અને બર્થની પસંદગી કરી શકાશે, સુવિધા આવતા મહિનાથી

હવે પેસેન્જર ટિકિટ બુક કરાવતી વખતે પોતાની પસંદગીના બર્થ અને કોચની પસંદગી કરી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ઇ-ટિકિટિંગ પર આ સુવિધા આવતા મહિનાથી શરૂ કરવા જઇ રહ્યા છે. 
રેલવેમાં કોચ અને બર્થની પસંદગી કરી શકાશે, સુવિધા આવતા મહિનાથી
જણાવી દઇએ કે આઇઆરસીટીસી રેલવે ટિકટિંગને સરળ બનાવાની સતત કોશિષ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેણે પોતાની વેબસાઇટને અપગ્રેડ કરી છે. તેના લીધે તેની સાઇટ પર હવે ત્રણ ગણી ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. 
 

No comments:

Post a Comment