Tuesday, July 8, 2014

એક ક્લિકે...રેલવે પ્રધાને આપેલી ટ્રેનોની ભેટો અને સૌગાતો

રેલવેપ્રધાન સદાનંદ ગૌડાએ મંગળવારે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જે એનડીએનું પણ નવી ટર્મનું પ્રથમ રેલવે બજેટ હતુ. અપેક્ષા પ્રમાણે જ સદાનંદ ગૌડાએ બજેટમાં વિદેશી મૂડી રોકાણ અને ખાનગી મૂડીરોકાણ પર ભાર મુક્યો હતો.

એક ક્લિકે...રેલવે પ્રધાને આપેલી ટ્રેનોની ભેટો અને સૌગાતો
આ જાહેરાતમાં તેમણે પાંચ નવી જન સાધારણ ટ્રેન, પાંચ પ્રિમિયમ ટ્રેન, છ એસી ટ્રેન, આઠ પેસેન્જર ટ્રેન, બે મેમુ ટ્રેન, પાંચ ડેમુ ટ્રેનની જાહેરાત કરી હતી.

એક્સપ્રેસ ટ્રેન્સની યાદીને વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

No comments:

Post a Comment