Tuesday, July 8, 2014

હીરાના કારખાનામાંથી ૭૦ લાખની ચોરીઃ જાણભેદુ હોવાની આશંકા

વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર આવેલી રામક્રિષ્ના ડાયમંડ કંપનીમાંથી ૭૦થી ૮૦ લાખના હીરાની ચોરી થઈ છે. જેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતઃ હીરાના કારખાનામાંથી ૭૦ લાખની ચોરીઃ જાણભેદુ હોવાની આશંકા

ઘટનાની મળતી વિગતો અનુસાર વાત કરીએ તો, રામક્રિષ્ના ડાયમંડ કંપનીમાં મુખ્ય ઓફિસમાં તિજોરીમાં હીરાના પાર્સલ હતાં. ત્યારે કાચના દરવાજા વાળી આ ઓફિસનો કાચ તોડીને ચોરોએ અંદર પ્રવેશી તીજોરીમાં રહેલા હીરાના પાર્સલની સહુલીયતથી ચોરી કરી હતી.

હીરાની કંપનીમાં થયેલી ૭૦ લાખથી વધુ મતાની ચોરીનો વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરો

No comments:

Post a Comment