Wednesday, November 20, 2013

11 પુરૂષો સાથે સંબંધો, સુપરસ્ટાર સાથે ઝડપાઈ'તી હોટલમાં

દેશમાં સૌપ્રથમ મિસ યુનિવર્સનો તાજ લાવીને દુનિયા ભરમાં ડંકો વગાડ્યો.મિસ યુનિવર્સ સ્પર્ધા સમયે આપેલું વચન વટથી પાળી બતાવ્યું અને એક નહીં પણ બે બાળકીઓને દત્તક લીધી.કદાચ બોલિવૂડમાં આ પ્રકારનું વ્યક્તિત્વ શોધવું મુશ્કેલ છે.આજે સૌના દિલો પર રાજ કરનારી સુસ્મિતાનો 38મોં જન્મ દિવસ છે.સુસ્મિતાનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદ
માં થયો હતો.

No comments:

Post a Comment