Saturday, November 2, 2013

Super Rich: એક સમયે કમાતો 50 રૂ.,આજે અબજોનો માલિક

બોલિવૂડમાં કિંગખાન તરીકે જાણીતો શાહરૂખ હાલ તો અબજો રૂપિયાનો માલિક બની ગયો છે. એક મામુલી માણસમાંથી અબજપતિ બોલિવૂડ સ્ટાર બનેલા કિંગ ખાનનો આજે 48મોં જન્મ દિવસ છે. 2 નવેમ્બર 1965ના રોજ જન્મેલા શાહરૂખ ખાનનું જીવન ઉતાર ચડાવો ભરેલું રહ્યું છે.
 
એક સમયે દિલ્હીમાં પંકજ ઉઘાસના કોન્સર્ટમાં વ્યવસ્થા કર્મી તરીકે કામ કરીને માત્ર 50 રૂપિયાની કમાણી કરનારો આ કિંગખાન આજે તો એક ફિલ્મ દીઠ 40થી 50 કરોડ રૂપિયા ફિ તરીકે લે છે.આમ એક દિવસમાં 50 રૂપિયા કમાનારો શાહરૂખ ફિલ્મ દીઠ 50 કરોડ જેટલી જંગી રકમ લેતો થઈ ગયો છે.
 
ગુજરાતી ફિલ્મ નિર્દેશક કુંદન શાહે શાહરૂખને જ્યારે 'કભી હાં કભી ના' માટે સાઈન કર્યો ત્યારે તેને માત્ર 25,000 રૂપિયા ફિ તરીકે આપવામાં આવ્યા હતાં.આ ફિલ્મ રીલિઝ થયાના પ્રથમ દિવસે શાહરૂખે ટીકીટબારી પર બેસીને ટીકીટ્સનું વેચાણ પણ કર્યું હતું.
 
શાહરૂખ 50 રૂપિયાની કમાણીથી શરૂ કઈને કઈ રીતે અબજોનો માલિક બન્યો તે અંગે જાણવા આ તસવીરો બદલો

No comments:

Post a Comment