Saturday, November 2, 2013

સચિન માટે કેરેબિયનોના ખતરનાક ઈરાદા, અમેરિકામાં બનાવ્યો પ્લાન

ભારત સામે બે ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચની શ્રેણી રમવા માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ભારત આવી પહોંચી છે. બે ટેસ્ટ મેચની શ્રેણી લિજેન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરની ફેરવેલ શ્રેણી બની રહેશે. બીજી અને અંતિમ ટેસ્ટ મેચ સચિનની કારકિર્દીની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ હશે.
 
એક બાજુ તમામ ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે સચિન આ બે ટેસ્ટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને તેની વિદાયને યાદગાર બનાવશે. કદાચ સચિન પણ આવું જ વિચારી રહ્યો હશે.
 
પરંતુ કેરેબિયન ટીમ આવું નથી વિચારી રહી. તેઓ સચિનને કડવી યાદો સાથે વિદાય આપવા ઈચ્છે છે અને આ માટેનો પ્લાન તેમણે વેસ્ટ ઈન્ડીઝમાં નહીં પરંતુ અમેરિકામાં બનાવ્યો છે. કેરેબિયન ટીમના ભૂતપૂર્વ સુકાની ડેરેન સેમ્મીએ આ વાતનો ખુલાસો કર્યો છે.
 
આગળ ક્લિક કરો અને જાણો, કેરેબિયન ટીમ અમેરિકામાં શું કરી રહી હતી અને સેમ્મીએ શું કહ્યું...

No comments:

Post a Comment