Saturday, November 16, 2013

9/11 હુમલા પછી આતંકીઓએ દિવસો સુધી જશ્ન મનાવ્યો

રેડિયો ઉપર હુમલાના અહેવાલ આવતા હતા ત્યારે આતંકીઓ બકરો કાપી, મિઠાઈઓ વેંચીને જશ્ન મનાવ્યો
- યુએસને ઘૂંટણિયે પડતું જોવા માંગતા હતા આતંકીઓ
- અલકાયદાના નંબર થ્રી ગણાતા અબુ ઝુબૈદાએ ડાયરીમાં લખેલા અનેક રાઝ આવ્યા દુનિયાની સામે

9/11ના હુમલા પછી અલકાયદાના આતંકિઓએ જોરદાર જશ્ન માનવ્યો હતો. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કર્યા પથી ઓસામા બિન લાદેન અને તેમના સાથીઓ એટલા ખુશ હતી કે તેઓ કેટલાય દિવસો સુધી જશ્નનમાં ડૂબેલા રહ્યા હતા. અલકાયદાના નંબર થ્રી ગણાતા આતંકી અબુ ઝુબૈદાની ડાયરીમાંથી અલ-જજીરાએ (અમેરિકા) ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, એકતરફ રેડિયોમાં હુમલાનો અહેવાલ ચાલુ હતો અને બીજીતરફ બકરો કાપીને જશ્ન મનાવવામાં આવતો હતો.

હુમલા પછી આતંકીઓ એટલી હદે ખુશ હતા અને બેખૌફ હતા કે દિવસો સુધી જ્યૂસ અને મિઠાઈ વેંચીને જયાફત ઉડાવી રહ્યા હતા. ડાયરીમાં ઝુબૈદાએ લખ્યું હતું કે 9/11ની ઘટના પાછળનો અમારો હેતુ અમેરિકાને ઘૂંટણીયે બેઠેલું જોવાનો હતો. આ ઘટનાને અંજામ આપવા માટે વર્ષોની મહેનત લાગી હતી. આ ષડયંત્ર રચવા માટે મહિનાઓ સુધી

No comments:

Post a Comment